ગાંધીનગરમાં સીએમ રૂપાણીની અધ્યક્ષતામા આજે કેબિનેટની બેઠક મળશે.જેમાં પીએમ મોદીના પ્રવાસ તેમજ પડતર માંગણીઓને લઈને ચર્ચા કરવામા આવશે.મહત્વનું છે કે બે સપ્તાહ બાદ બેઠક મળવા જઈ રહી છે.તો બીજી તરફ ચૂંટણી અંગે પણ ચર્ચા થાય તેવી શકયતા સેવાઈ રહી છે.
Not Set/
આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામા કેબિનેટની બેઠક મળશે