નિધન/ તમિલ અભિનેતા પવનરાજનું હાર્ટ એટેકથી મોત

નિધન થઇ ગયું થે પવનરાજન

Entertainment
atteck તમિલ અભિનેતા પવનરાજનું હાર્ટ એટેકથી મોત

તમિલ ફિલ્મોના અભિનેતા પવનરાજનો અવસાન થઇ ગયું છે. આ સમાચાર સામે આવતા તેમના મિત્રો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્વાંજલિ આપી રહ્યા છે .તેમના અવસાનની ખબર ટવીટર પર ટ્રેન્ડ કરી રહી છે લોકો તેમને શ્રદ્વાંજલિ આપી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેતા પવનરાજ નું નિધન થઇ ગયું છે.તેમને હ્વદય રોગના હુમલાથી તે આવસાન પામ્યા હતાં. તે તમિલમાં ખુબ સારા અભિનેતા હતા સાથે એક જોરદાર કોમેડિયન પણ હતાં .તેઓ પોનરમ ફિલ્મના નિર્દેશક પણ હતાં.પવન રાજની હિટ ફિલ્મોમાં સીમા રાજા,વરૂથપદાતા.વલીબર સંગમ,રજની મુરૂગન આપી હતી આ ઉફરાંત અનક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેમના મિત્રોએ તેમને શ્રદ્વાંજલિ આપી હતી.