Not Set/ વિસાવદરમાં તાઉ-તે વેર્યો વિનાશ, બસ મથકના પંખા અને હોર્ડિંગ પણ ઉડ્યા

૧૭ મે નારોજ રાત્રે ૯.૩૦ વાગ્યાની આસપાસ દીવ અને મહુવાના દરિયા કિનારે ટકરાયેલા વાવાઝોડા તાઉ-તે એ ગુજરાતમાં ભારે વિનાશ વેરયો છે. તોતિંગ અને અડીખમ ઉભેલા વૃક્ષો ધારસાઈ થયા છે.

Top Stories Gujarat Others Trending
visa 5 1 વિસાવદરમાં તાઉ-તે વેર્યો વિનાશ, બસ મથકના પંખા અને હોર્ડિંગ પણ ઉડ્યા

૧૭ મે નારોજ રાત્રે ૯.૩૦ વાગ્યાની આસપાસ દીવ અને મહુવાના દરિયા કિનારે ટકરાયેલા વાવાઝોડા તાઉ-તે એ ગુજરાતમાં ભારે વિનાશ વેરયો છે. તોતિંગ અને અડીખમ ઉભેલા વૃક્ષો ધારસાઈ થયા છે. તો દરિયા કિનારે લાન્ગારેલી બોટ પણ ફ્દારીયામાં તણાઈ ગઈ છે , શહેરી વિસ્તારમાં પણ  વાવાઝોડાએ મોટો વિનાશ વેર્યો છે. જુનાગઢ જીલ્લાના વિસવદર ખાતે પણ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. વીજ પુરવઠો છેલા 24 કલાક થી ગુલ છે. આવો જોઈએ તેની કેટલીક તસ્વીર

visa 2 વિસાવદરમાં તાઉ-તે વેર્યો વિનાશ, બસ મથકના પંખા અને હોર્ડિંગ પણ ઉડ્યા

visa 3 વિસાવદરમાં તાઉ-તે વેર્યો વિનાશ, બસ મથકના પંખા અને હોર્ડિંગ પણ ઉડ્યા

વિસાવદર માં વાવાઝોડા ના કારણે બસ સ્ટેન્ડ ના પંખાઓ તૂટ્યા

visa 4 વિસાવદરમાં તાઉ-તે વેર્યો વિનાશ, બસ મથકના પંખા અને હોર્ડિંગ પણ ઉડ્યા

વિસાવદર માં વાવાઝોડા ના કારણે બસ સ્ટેન્ડ ના હોર્ડિંગ તૂટ્યા

visavadar 1 વિસાવદરમાં તાઉ-તે વેર્યો વિનાશ, બસ મથકના પંખા અને હોર્ડિંગ પણ ઉડ્યા

વરસાદ ના કારણે માંડવણી નદી ના પાણી થયા વહેતા

nursing 2 વિસાવદરમાં તાઉ-તે વેર્યો વિનાશ, બસ મથકના પંખા અને હોર્ડિંગ પણ ઉડ્યા

 

visa 5 વિસાવદરમાં તાઉ-તે વેર્યો વિનાશ, બસ મથકના પંખા અને હોર્ડિંગ પણ ઉડ્યામોટા તોતિંગ વૃક્ષો થયા ધરાસાઈ