આજનું રાશિફળ/ વૃષભ રાશિના જાતકોને રોકાણથી લાભ થાય, જાણો તમારું રાશિ ભવિષ્ય

28 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2023 09 27T151754.736 વૃષભ રાશિના જાતકોને રોકાણથી લાભ થાય, જાણો તમારું રાશિ ભવિષ્ય
  • તારીખ :-        ૨૮-૦૯-૨૦૨૩, ગુરુવાર / ભાદરવા સુદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૨૮ થી ૦૭:૫૮
લાભ ૧૨:૩૦ થી ૦૨:૦૦
અમૃત ૦૨:૦૦ થી ૦૩.૩૦
શુભ ૦૫:૦૦ થી ૦૬:૩૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૩૦ થી ૦૮:૦૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • આર્થિક દબાણમાં આવી શકો.
  • પત્ની તમને આર્થિક દબાણ માં મદદ કરે.
  • નવો ધ્યેય  પ્રાપ્ત થાય.
  • જીવનમાં કોઈ અણગમતુ બને.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • રોકાણથી લાભ થાય.
  • આધ્યાત્મિક કાર્ય પૂર્ણ થાય.
  • કોઈની જોડે વાદ-વિવાદ ન કરવો.
  • પ્રેમમાં જોડાણ વધે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મિત્રો તરફથી પ્રશંસા થાય.
  • જમીન મકાનમાં ફાયદો જણાય.
  • લોકોની ભૂલ શોધવાનું ટાળો.
  • કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • ઉર્જાનું સ્તર ઊંચું રહે.
  • ધન બચાવવાની કોશિશ કરવી.
  • નોકરી ની નવી તક મળે.
  • ઉતાવળા કોઈ નિર્ણય લેવા નહીં
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર – ૨

 

 

  • સિંહ (મ , ટ) :-
  • ધ્યાન અને યોગથી ફાયદો જણાય.
  • આર્થિક લાભ થાય.
  • નવી માગણી  થઈ શકે છે.
  • ભવિષ્ય માટે નવી યોજના બને.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
  • વેપારમાં ફાયદો થાય.
  • પ્રવાસના યોગ પ્રબળ બને.
  • જીવનમાં નવા અનુભવ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

 

 

 

  • તુલા (ર , ત) :-
  • બાળક સાથે દિવસ આનંદમય જાય.
  • કોઈ યોજના અમલમાં ન મુકાય.
  • આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
  • વેપાર-ધંધામાં લાભ દાયક દિવસ રહે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૪

 

 

 

 

 

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કાર્ય ઝડપી પૂર્ણ થાય.
  • ધારેલા કાર્યો પૂર્ણ કરી શકો.
  • તમારા અધિકારી જોડે મતભેદ થાય.
  • મહેનત રંગ લાવે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૩

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
  • અંગત માર્ગદર્શન તમારા સંબંધો સુધારે.
  • દિવસ યાદગાર બને.
  • જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

 

  • મકર (ખ, જ) :-
  • બિનજરૂરી ધનખર્ચ થાય.
  • ઘણી મુશ્કેલીઓ દૂર થાય.
  • તમારા માટે સમય મળે.
  • ભવિષ્યની યોજના બને.
  • શુભ કલર – ભગવો
  • શુભ નંબર – ૧

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
    • સગા સંબંધીથી આર્થિક લાભ થાય.
    • પ્રેમમાં વધારો થાય.
    • સપના સાકાર થાય.
    • ભવિષ્ય માટે સારું કાર્ય થાય.
    • શુભ કલર- પીળો
    • શુભ નંબર- ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધ્યાન કરવાથી ફાયદો જણાય.
  • પગની સમસ્યા રહે.
  • મિત્રો મદદરૂપ થાય.
  • ધનખર્ચ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨