RMC/ માર્ચ મહિનામાં વેરા વસૂલાત શાખાનો સપાટો, આજે વધુ 37 મિલકતો સીલ તથા 43 મિલકતોને જપ્તી નોટિસ

રાજકોટમાં આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ- ૩૭ મિલ્કતોને સીલ, ૪૩-મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા ૭૫.૨૪ લાખ રીકવરી કરેલ છે.આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ, તથા

Gujarat Rajkot
rmc recovery22 1 માર્ચ મહિનામાં વેરા વસૂલાત શાખાનો સપાટો, આજે વધુ 37 મિલકતો સીલ તથા 43 મિલકતોને જપ્તી નોટિસ

રાજકોટમાં આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ- ૩૭ મિલ્કતોને સીલ, ૪૩-મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા ૭૫.૨૪ લાખ રીકવરી કરેલ છે.આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા , સમીર ધડુક  તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

વર્ષ ૨૦૨૦-૨૧ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી:

વોર્ડ નં- ૧

  •       “ડ્રીમ સીટી” દ્વારા પાણી વેરાના રૂ. ૪૦,૪૩૫/-ની ભરપાઇ કરેલ છે.
  •       ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૫૦,૦૦૦/- રીકવરી
  • rmc 3 માર્ચ મહિનામાં વેરા વસૂલાત શાખાનો સપાટો, આજે વધુ 37 મિલકતો સીલ તથા 43 મિલકતોને જપ્તી નોટિસ

વોર્ડ નં- ૪

  •     મોરબી રોડ પર “ગ્લોબલ ઇન્ડિયન સ્કુલ”ના બાકી માંગણા સામે ર. ૮.૦૩ લાખ રીકવરી
  •      લાતી પ્લોટ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૭૦ લાખ રીકવરી

વોર્ડ નં- ૬

  •      ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૭૫,૮૭૦/- રીકવરી

વોર્ડ નં- ૭

  •      ધનરંજની કોમ્પ્લેક્ષમાં ઓફીસ નં.:- ૫૦૭ને બાકી માંગણા સામે સીલ કરેલ છે.
  •       કુબેર ક્લાસિકમાં શોપ નં.:- ૧૦૫ બાકી માંગણા સામે સીલ કરેલ છે.

વોર્ડ નં- ૮

  •      ઈમ્પીરીયલ હાઇત કોમ્પ્લેક્ષમાં ઓફીસ નં. ૩૦૭ના બાકી માંગણા સામે રૂ. ૧.૧૦ લાખ રીકવરી

વોર્ડ નં- ૯

  •     યોગીનગર મેઇન રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૫૦,૧૦૦/- રીકવરી

વોર્ડ નં- ૧૦

  •       યુનીવર્સીટી રોડ પર આવેલ સ્પેશીયલ બ્યુરો (સરકરી મિલકત)ના બાકી માંગણા સામે રૂ. ૮.૫૮ લાખ રીકવરી

વોર્ડ નં- ૧૨

  •    વાવડી વિસ્તારમાં ૨ (બે) ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં જપ્તીની નોટીસ આપતાં રૂ. ૨.૩૪ લાખ રીકવરી
  • rmc2 3 માર્ચ મહિનામાં વેરા વસૂલાત શાખાનો સપાટો, આજે વધુ 37 મિલકતો સીલ તથા 43 મિલકતોને જપ્તી નોટિસ

વોર્ડ નં- ૧૩

  •      મવડી મેઇન રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૬૫,૧૬૦/- રીકવરી
  •      ગોંડલ રોડ પર શૈક્ષણિક સંસ્થાના બાકી માંગણા સામે રૂ. ૨.૩૧ લાખ રીકવરી

વોર્ડ નં- ૧૫

  •       આજી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૫૬ લાખ રીકવરી

વોર્ડ નં- ૧૮

  •         “અશોક ઓટોમોટીવ”ના બાકી માંગણા સામે રૂ. ૩.૯૨ લાખ રીકવરી
  •   સે.ઝોન દ્વારા ૧૪ -મિલ્કતોને સીલ,  ૧૨-મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૧૪.૫૩ લાખ
  •   વેસ્ટ ઝોન દ્વારા ૧૨ – મિલ્કતોને સીલ, ૧૫  -મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૩૦.૪૧  લાખ
  •   ઇસ્ટ ઝોન દ્વારા  ૧૧ – મિલ્કતોને સીલ, ૧૬-મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૩૦.૩૦ લાખ
  •   આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ- ૩૭ મિલ્કતોને સીલ, ૪૩-મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા ૭૫.૨૪ લાખરીકવરી કરેલ છે.

 

Mantavyanews