મુંબઈ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 41મી AGMને સંબોધતા કંપનીના ચેરમેન અને MD મુકેશ અંબાણીએ મોટા એલાન કર્યા છે. આ દરમિયાન રિલાયન્સ દ્વારા જીઓ ફોન બાદ હવે તેનું લેટેસ્ટ વર્જન JIO 2 લોન્ચ કરવામાં આવ્યું છે
આ JioPhoneનું આગળનું વેરિયન્ટ છે. આ દરમિયાન કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ દાવો કર્યો છે કે, દેશમાં JioPhoneના 25 મિલિયન વપરાશકર્તાઓ છે.
JioPhone 2 માં નવા ફીચર્સ આપવામાં આવશે. તેમાં QWERTY કીપેડ સાથે 2.4 ઇંચ QVGA ડિસ્પ્લે છે. તેની બેટરી 2,000 mAhની છે આ ફોનની કિંમત 2,999 રૂપિયા છે અને તે 15મી ઓગસ્ટથી ઉપલબ્ધ થશે. જો કે તેની ઇફેક્ટિવ પ્રાઈઝ 501 રૂપિયા જ છે.
આ ફોનને બ્લેકબેરી ફોનની જેમ જ ચાર નેવિગેશન આપવામાં આવ્યા છે. તેમાં બે સિમ કાર્ડ્ છે અને આ ફોન KaiOS પર ચાલે છે. મેમરી વિશે વાત કરીએ તો, તેમાં 512 MB સાથેની 4 GB ઇન્ટરનલ મેમરી છે. તે માઇક્રો એસડી કાર્ડ સાથે પણ સપોર્ટેડ છે, જે 128 GB સુધી વધારી શકાય છે.
Kaios દ્વારા તાજેતરમાં Googleની
jio 2 ફોનમાં કનેક્ટિવિટી માટે 4G VoLTE અને VoWiFI સાથે એફએમ રેડિયો, વાઇફાઇ, જીપીએસ અને એનએફસી સપોર્ટ આપવામાં આવ્યું છે. આ માટે કંપનીએ આ ઓફરને અપગ્રેડ કરી છે, JioPhoneને 501 રૂપિયા આપીને નવું JioPhone 2 લઈ શકાય છે.
jio 2 ફોન Whatsapp, Facebook અને YouTube સહિત Goog
