Not Set/ RBI એ વોડાફોન એમ-પૈસા અને ફોન પે પર દંડ ફટકાર્યો

નવી દિલ્હી, આરબીઆઇએ દેશની પાંચ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેંટ ઇંશ્યૂર્સ પર દંડ ફટકાર્યો છે. આ ઇંશ્યૂર્સમાં વોડાફોન એમ પૈસા અને ફોન પે સામિલ છે. આ કંપનીઓ દ્વારા આરબીઆઇના દિશા નિર્દેશોનું પાલન ના કરતા આ દંડ ફટકારાયો છે. તે સિવાય બે અમેરિકન કંપની વેસ્ટર્ન યૂનિયન ફાઇનાન્સિયલ સર્વિસીઝ ઇંક અને મનીગ્રામ પેમેન્ટ સિસ્ટમ પર પણ દિશા-નિર્દેશ ના માનવા […]

Tech & Auto
Phone pe RBI એ વોડાફોન એમ-પૈસા અને ફોન પે પર દંડ ફટકાર્યો

નવી દિલ્હી,

આરબીઆઇએ દેશની પાંચ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેંટ ઇંશ્યૂર્સ પર દંડ ફટકાર્યો છે. આ ઇંશ્યૂર્સમાં વોડાફોન એમ પૈસા અને ફોન પે સામિલ છે. આ કંપનીઓ દ્વારા આરબીઆઇના દિશા નિર્દેશોનું પાલન ના કરતા આ દંડ ફટકારાયો છે. તે સિવાય બે અમેરિકન કંપની વેસ્ટર્ન યૂનિયન ફાઇનાન્સિયલ સર્વિસીઝ ઇંક અને મનીગ્રામ પેમેન્ટ સિસ્ટમ પર પણ દિશા-નિર્દેશ ના માનવા પર પેનલ્ટી ફટકારાઇ છે.

દેશની સર્વોચ્ચ બેન્કે આ અંગે જણાવ્યું હતું કે RBI એ દિશા-નિર્દેશોનું પાલન ના કરનારી પાંચ પીપીઆઇ ઇંશ્યૂર્સ પર સેક્શન 30ના પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ 2007 હેઠળ પેનલ્ટી ફટકારી છે.

કંપની                              પેનલ્ટી

વોડાફોન એમ પૈસા         3.05 કરોડ રૂપિયા

ફોનપે                            1 કરોડ રૂપિયા

WUFSI                         29,66,959 રૂપિયા

Y CASH                        5,00,000 રૂપિયા

મનીગ્રામ                         10,11,653 રૂપિયા