Not Set/ ફેસબુક લાઈટ એપ હવે અમેરિકા સહિત બીજા ૭ દેશોમાં થશે લોન્ચ

   ફેસબુક લાઈટ એપ એ સૌપ્રથમ વર્ષ ૨૦૧૫માં માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી . આ એપની ડીઝાઇન ધીમા વાયરલેસ મોબાઈલ  નેટવર્કને ધ્યાનમાં રાખીને બનાવી હતી. હાલ ફેસબુકએ વિવિધ દેશોમાં ફેસબુક લાઈટ એપ ને વિસ્તારવાનો નિર્ણય લીધો છે. આ એપ જેમના ઈન્ટરનેટની સ્પીડ ઓછી હશે તેમને આકર્ષિત કરી શકશે. આજે સોશિયલ મીડિયાનો ભાગ એવી ફેસબુકની જ […]

Tech & Auto
fb ફેસબુક લાઈટ એપ હવે અમેરિકા સહિત બીજા ૭ દેશોમાં થશે લોન્ચ

 

 ફેસબુક લાઈટ એપ એ સૌપ્રથમ વર્ષ ૨૦૧૫માં માર્કેટમાં લોન્ચ કરવામાં આવી હતી . આ એપની ડીઝાઇન ધીમા વાયરલેસ મોબાઈલ  નેટવર્કને ધ્યાનમાં રાખીને બનાવી હતી.

હાલ ફેસબુકએ વિવિધ દેશોમાં ફેસબુક લાઈટ એપ ને વિસ્તારવાનો નિર્ણય લીધો છે. આ એપ જેમના ઈન્ટરનેટની સ્પીડ ઓછી હશે તેમને આકર્ષિત કરી શકશે.

આજે સોશિયલ મીડિયાનો ભાગ એવી ફેસબુકની જ એપ ફેસબુક લાઈટ હવે અમેરિકા સાથે બીજા દેશમાં પણ વાપરી શકાશે.

ફેસબુક લાઈટ સૌપ્રથમ ૨૦૧૫આ લોન્ચ થઇ હતી. જે સ્થળ પર ઈન્ટરનેટની સ્પીડ વધુ ન હોય ત્યાં આ એપ વાપરી શકાય છે.

આ એપની સાઈઝ ૧ એમબી કરતા પણ ઓછી રાખવામાં આવી છે. જેથી જે જ્ગ્યાએ ઇન્ટરનેટની સ્પીડ ઓછી હશે ત્યાં સરળતાથી આ એપને ડાઉનલોડ કરી શકાશે.

ફેસબુક લાઈટ એપમાં ફેસબુક જેવા જ તમામ ફીચર જેવા કે ન્યુઝ ફીડ, સ્ટેટ્સ અપડેટ્સ, ફોટોસ અને નોટીફીકેશન અને બીજા ઓપ્શન પણ છે.

આ એપ અમેરિકાની સાથે કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કીન્ગ્ડમ, ફ્રાંસ, જર્મની, આયરલેન્ડ અને ન્યુઝીલેન્ડમાં પણ લોન્ચ થશે.

કંપનીએ એવું પણ જણાવ્યું કે ઘણા ડેવલોપ માર્કેટમાં ઘણા લોકો એકબીજા સાથે સંકળાઈ શકતા આથી અમે આ એપ તમામ લોકો સાથે પહોચી શકે તેનું અમે ધ્યાન રાખશું.

આ એપને  ગુરુવારથી ડાઉનલોડ કરી શકાશે.

તમને જણાવી દઈએ કે આ કોઈ પ્રથમ વખત નથી બન્યું કે  ફેસબુકએ પોતાની એપ ફેસબુક લાઈટને દરેક જગ્યાએ વિસ્તારવાનું નક્કી કર્યું હોય પણ વર્ષ ૨૦૧૭માં ફેસબુકની એપ મેસેન્જર લાઈટ એપને અમેરિકા સહિત બીજા દેશમાં લોન્ચ કરી હતી.

આ એપ અમેરિકાની સાથે કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ કીન્ગ્ડમ, ફ્રાંસ, જર્મની, આયરલેન્ડ અને ન્યુઝીલેન્ડમાં પણ લોન્ચ થશે.

કંપનીએ એવું પણ જણાવ્યું કે ઘણા ડેવલોપ માર્કેટમાં ઘણા લોકો એકબીજા સાથે સંકળાઈની શકતા આથી અમે આ એપ તમામ લોકો સાથે પહોચી શકે તેનું અમે ધ્યાન રાખશું.આ એપ ગુરુવારથી ડાઉનલોડ કરી શકાશે.

તમને જણાવી દઈએ કે આ કોઈ પ્રથમ વખત નથી બન્યું કે  ફેસબુકએ પોતાની એપ ફેસબુક લાઈટને દરેક જગ્યાએ વિસ્તારવાનું નક્કી કર્યું છે.વર્ષ ૨૦૧૭માં ફેસબુકની એપ મેસેન્જર લાઈટ એપને અમેરિકા સહિત બીજા દેશમાં લોન્ચ કરી હતી.