Not Set/ શમા સિકંદરનાં આ દસ ફોટા સોશિયલ મીડિયાનું તાપમાન કરી રહ્યા છે ગરમ

ટીવી એક્ટ્રેસ શમા સિકંદરની ફોટો ઘણીવાર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી હોય છે. તેના ઈંસ્ટાગ્રામમાં 1 મિલિયનથી પણ વધુ ફોલોવર છે. શમાનાં સોશિયલ મીડિયાથી સામે આવેલા ફોટા કોઇને પણ તેની પાછળ પાગલ થવા મજબૂર કરી શકે છે. છેલ્લા ઘણા સમયથી તે ટીવીથી દૂર છે તેમ છતા તેના ફોટા ઈંટરનેટ પર ધમાલ મચાવી રહ્યા છે. શમા […]

Entertainment
shama54878 શમા સિકંદરનાં આ દસ ફોટા સોશિયલ મીડિયાનું તાપમાન કરી રહ્યા છે ગરમ

ટીવી એક્ટ્રેસ શમા સિકંદરની ફોટો ઘણીવાર સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી હોય છે. તેના ઈંસ્ટાગ્રામમાં 1 મિલિયનથી પણ વધુ ફોલોવર છે. શમાનાં સોશિયલ મીડિયાથી સામે આવેલા ફોટા કોઇને પણ તેની પાછળ પાગલ થવા મજબૂર કરી શકે છે. છેલ્લા ઘણા સમયથી તે ટીવીથી દૂર છે તેમ છતા તેના ફોટા ઈંટરનેટ પર ધમાલ મચાવી રહ્યા છે.

Actress Shama Sikander Hot Pics Photos Stills Images Collections 1 શમા સિકંદરનાં આ દસ ફોટા સોશિયલ મીડિયાનું તાપમાન કરી રહ્યા છે ગરમ

શમા પહેલીવાર લોકપ્રિય સોની ટીવીની સીરીયલ “યે મેરી લાઇફ હૈ” માં નજર આવી હતી. જેમા પૂજા મેહતાનાં રોલમાં તેણે ટીવી પર ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ટીવી પર સિમ્પલ દેખાતી શમા સોશિયલ મીડિયામાં બોલ્ડ અવતારમાં દેખાતી હોય છે. જેના કારણે તે સોશિયલ મીડિયામાં ટ્રેંડ થવા લાગી છે. આપને જણાવી દઇએ કે, શમા માયા નામની વેબ સીરીઝમાં હોટ અંદાજમાં નજર આવી હતી. આ સિવાય શમા આમિર ખાનની ફિલ્મ મન અને શોર્ટ ફિલ્મ સેક્સહોલિકમાં પણ નજર આવી ચુકી છે. શમા પોતાના ફિટનેસને લઇને હંમેશા ગંભીર રહેતી હોય છે.

55912199 653935255050138 2403062779173811719 n શમા સિકંદરનાં આ દસ ફોટા સોશિયલ મીડિયાનું તાપમાન કરી રહ્યા છે ગરમ

1Shama Sikander looks hot as hell in this latest bikini pic શમા સિકંદરનાં આ દસ ફોટા સોશિયલ મીડિયાનું તાપમાન કરી રહ્યા છે ગરમ

 

97 shama27 3 શમા સિકંદરનાં આ દસ ફોટા સોશિયલ મીડિયાનું તાપમાન કરી રહ્યા છે ગરમ

shama sikander vacation શમા સિકંદરનાં આ દસ ફોટા સોશિયલ મીડિયાનું તાપમાન કરી રહ્યા છે ગરમ

Shama 15 શમા સિકંદરનાં આ દસ ફોટા સોશિયલ મીડિયાનું તાપમાન કરી રહ્યા છે ગરમ

Shama Sikander 6 શમા સિકંદરનાં આ દસ ફોટા સોશિયલ મીડિયાનું તાપમાન કરી રહ્યા છે ગરમ

56 shama16 3 શમા સિકંદરનાં આ દસ ફોટા સોશિયલ મીડિયાનું તાપમાન કરી રહ્યા છે ગરમ

shama sikander is grabbing the eyeballs once again 201805 1527606973 શમા સિકંદરનાં આ દસ ફોટા સોશિયલ મીડિયાનું તાપમાન કરી રહ્યા છે ગરમ

63 shama1 3 શમા સિકંદરનાં આ દસ ફોટા સોશિયલ મીડિયાનું તાપમાન કરી રહ્યા છે ગરમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન