Latest Surat News/ સુરતમાં પાલિકાના કર્મચારીઓના આવાસમાં વસવાટ કરે છે ભાડુઆત

ગંદા પાણી સાથે કાચો મળ ખુલ્લામાં ફેલાતા અસહ્ય દુર્ગંધ ફેલાય છે

Top Stories Gujarat Surat

Surat News ; સુરતમાં પાલિકાના ચોથા વર્ગના કર્મચારીઓ માટે આવાસ ફાળવવામાં આવ્યા છે. જોકે આ આવાસમાં કર્મચારીઓને બદલે ભાડુઆત વસવાટ કરી રહ્યા છે.આ આવાસની હાલત એટલી બદતર થી ગઈ છે કે અહીં પ્રવેશતા જ ગંદકીનું સામ્રાજ્ય નજરે ચડે છે. અહીં લગાવવામાં આવેલી આખી ડ્રેનેજ સિસ્ટમ ફેઈલ ગઈ છે.

ગંદા પાણી સાથે કાચો મળ ખુલ્લામાં ફેલાતા અસહ્ય દુર્ગંધ ફેલાય છે. એટલું જ નહી મહિનાઓ સુધી મનપાના સફાઈ કર્મચારીઓ અહીં જોવા મળતા નથી.

વારંવાર ફરિયાદ કરવામાં આવતી હોવા છતા તંત્ર જાગતુ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢમાં ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો

આ પણ વાંચો:ભૂજમાં થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા

આ પણ વાંચો:જમીનોના કાળાધોળા સામે વડોદરાના ધારાસભ્યની જ ગંભીર ફરિયાદ