Mount Abu/ માઉન્ટ આબુમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત, લૂંટના ઈરાદે યુવકની હત્યા

હુમલાની આ ઘટનામાં એક યુવકનુ મોત થયું હતું જ્યારે એક યુવક ઘાયલ થયો હતો

India

Mount Abu News : માઉન્ટ આબુમા અસામાજિક ત્તવોનો આતંક યથાવત છે. જેમાં લૂંટના ઇરાદે યુવકો ઉપર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ માઉન્ટ આબુ -આબુ રોડ માર્ગ ઉપર બન્યો હતો. હુમલાની આ ઘટનામાં એક યુવકનુ મોત થયું હતું જ્યારે એક યુવક ઘાયલ થયો હતો.

તપાસમાં મૃતક યુવક ધાનેરાનો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. બીજીતરફ આબુમાં છેલ્લા ત્રણ દિવસથી સતત લૂંટની ઘટનાઓ બની રહી છે. જેને લઈને આતંક સામે આબુરોડ પોલીસ સામે સવાલો ઉઠ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો