Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, બે વરિષ્ઠ મંત્રીઓ પાસેથી ખાતા છીનવાયા

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારના બે વરિષ્ઠ મંત્રીઓના પોર્ટફોલિયો પાછા…

August 20, 2022Rahul Rathod
Top Stories Gujarat
Gujarat Politics News

Gujarat Politics News: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી ટીમના બે વરિષ્ઠ મંત્રીઓ પાસેથી તેમના ખાતા છીનવી લેવામાં આવ્યા છે. આ સમાચાર હવે સર્વત્ર ચર્ચાનો વિષય બની ગયા છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારના બે વરિષ્ઠ મંત્રીઓના પોર્ટફોલિયો પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદીનું રેવન્યુ ખાતું અને પૂર્ણેશ મોદીનું માર્ગ બાંધકામ વિભાગ છીનવી લેવામાં આવ્યું છે. આ બંને વિભાગ અન્ય બે નેતાઓને સોંપવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મહેસૂલ વિભાગનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે, જ્યારે જગદીશ પંચાલને માર્ગ બાંધકામ વિભાગ આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલ સરકારની નવી ટીમના મંત્રીઓએ થોડા સમય પહેલા જ પદના શપથ લીધા હતા. રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, હૃષીકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે પ્રથમ કેબિનેટ મંત્રી તરીકે એકસાથે શપથ લીધા. ત્યારબાદ કનુ દેસાઈ, કિરીટ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુનસિંહ ચૌહાણે પણ એકસાથે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. નવી સરકારમાં, 10 કેબિનેટ સ્તરના અને 14 રાજ્ય સ્તરના મંત્રીઓએ શપથ લીધા અને તેમને પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી.

આ પણ વાંચો: Cricket/ ટીમ ઈન્ડિયાની ઝિમ્બાબ્વે સામે સતત 14મી જીત, વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી

આ પણ વાંચો: Heavy Rain/ હિમાચલમાં ભારે વરસાદને કારણે તબાહી, 6ના મોત, 15 ગુમ

આ પણ વાંચો: Corona Virus/ કોરોનાના સમયગાળામાં ડોકટરો દર્દીઓને ડોલો 650 કેમ આપતા? વાંચો સંપૂર્ણ અહેવાલ

Post navigation

હવે Whatsapp પર કોઈ નહીં લઈ શકે સ્ક્રીનશોટ, આવી રહ્યું છે અદભૂત ફીચર
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઇમાં હુમલાની ધમકી મામલે જાણો શું કહ્યું….

More Posts

સુરત/ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની ધરપકડ, પોલીસે એટ્રોસીટીનો ગુનો દાખલ કર્યો

March 14, 2021March 14, 2021padma prajay
નવી

બળવો/ અફઘાનિસ્તાનના તમામ રાજદૂતોએ નવી તાલિબાની સરકારને સ્વીકારવાનો કર્યો ઇનકાર

September 8, 2021mustak malik

Not Set/ અયોધ્યા વિવાદ : મુસ્લિમ પક્ષે SCમાં કહ્યું – નિર્મોહી અખાડાને પૂજાનો અધિકાર હતો, જમીનનો નહીં

September 4, 2019September 4, 2019padma prajay

અયોધ્યા/ ઉત્તરપ્રદેશની સરકારે રામલલાના અભિષેક માટે કરી ભવ્ય તૈયારી, જલાભિષેક માટે 155 દેશોની નદીઓના પાણી લાવવામાં આવશે

April 6, 2023April 6, 2023garima rao

Not Set/ રાજ્યભરમાં મોદી સરકારનાં ચાર વર્ષનો વિરોધ, કોંગ્રેસે વિશ્વાસઘાત દિન તરીકે ઉજવ્યો

May 26, 2018May 31, 2018Nirmal Acharya

Bharuch News/ ભરૂચ : મનરેગા કૌભાંડમાં ત્રીજા આરોપીની ધરપકડ, હીરા જોટવા અને તેના પરિવારજનોના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાયા

June 27, 2025June 27, 2025Nikunj Patel

આજનું રાશિફળ/ 17 મે 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

May 17, 2022May 17, 2022Maya Sindhav

Ahmedabad News/ ‘દવા કે દારુ’ સિવિલમાં દારુ પરમિટ માટે 3 વર્ષમાં 9 હજાર લોકોની અરજી

May 5, 2025May 5, 2025Jignesh Kumar

Not Set/ બનાસકાંઠા: પોલીસે મેમો આપતા યુવકે શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી

January 4, 2019January 4, 2019Nirmal Acharya

Russia-Ukraine war/ વિશ્વનું સૌથી મોટું કાર્ગો પ્લેન એન્ટોનોવ-225 રશિયન બોમ્બમારાથી બળીને થયું ખાખ

February 27, 2022padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy