Murder/ ભરૂચ વસાવા ફળિયામાંથી મળ્યો યુવકનો મૃતદેહ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…ભરૂચ વસાવા ફળિયામાંથી મળ્યો યુવકનો મૃતદેહ, ફળિયામાંથી યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળતા ચકચાર

Breaking News
popular 8 ભરૂચ વસાવા ફળિયામાંથી મળ્યો યુવકનો મૃતદેહ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… 

  • ભરૂચ વસાવા ફળિયામાંથી મળ્યો યુવકનો મૃતદેહ
  • ફળિયામાંથી યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળતા ચકચાર
  • સારવાર મળે તે પહેલાં જ યુવકનું મોત થયાની આશંકા
  • હત્યા થયાની પોલીસને આશંકા, શકમંદો પર નજર
  • કિન્નર સહિત યુવકની પૂછપરછ માટે પોલીસે કરી અટકાયત