Ahmedabad/ અમદાવાદ: જમાલપુરમાં GPCBની દરોડો ગેરકાયદે ચાલતી પ્લાસ્ટિકની ફેકટરી પર દરોડો સરકારી જમીન પર ચાલતી હતી ફેક્ટરી પ્લાસ્ટિકને બાળીને ફેલાવાઈ રહ્યું હતું પ્રદૂષણ AMCની ટીમ, પોલીસનો કાફલો પણ દરોડામાં જોડાયો

Breaking News