અમદાવાદ: શહેરના મકરબા કોર્પોરેટ રોડ પાસેથી ધડ વગરનો યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. ગ્રીન એકર પાસેથી આ યુવકની લાશ મળી આવી હતી. માથું અને શરીરનો ભાગ અલગથી કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ આનંદનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, ઘટના સ્થ પર પહોંચીને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: Jamnagar/ પોલીસની ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન બે કિ.મી દૂર ખેડૂતને વાગી ગોળી
આ પણ વાંચો: Germany/ જર્મનીના હેમ્બર્ગ એરપોર્ટ પર એક વ્યક્તિના ફાયરિંગને કારણે ગભરાટ ફેલાયો
આ પણ વાંચો: America/ અમેરિકામાં ફરી ગુજરાતી યુવક પર ફાયરિંગ, પેટના ભાગે ગોળી વાગી
