Viral Video/ દોસ્તના લગ્નમાં યુવકે કર્યો એવો નાગિન ડાન્સ હસવા લાગી દુલ્હન, જુઓ

મિત્રના લગ્નમાં છોકરાઓને ખૂબ મજા આવે છે. ડાન્સ અને ગાવાનું ખુબ જ પસંદ કરતા હોય છે. પરંતુ મજા ત્યારે આવે છે જ્યારે નાગિન ડાન્સ શરૂ કરે છે…

Videos
a 122 દોસ્તના લગ્નમાં યુવકે કર્યો એવો નાગિન ડાન્સ હસવા લાગી દુલ્હન, જુઓ

સોશિયલ મીડિયામાં અવાર-નવાર લગ્નમાં કરવામાં આવતો ડાન્સનો વીડિયો વાયરલ થતા જ છે અને હવે તો  લગ્નમાં ડાન્સ એ કોમન થઈ ગયો છે. અને લગ્નોમાં નાગિન ડાન્સ કરવામાં ઘણા લોકો કેવા ઉત્સાહમાં આવી જતાં હોય છે તેનાથી તમે પણ સારી રીતે વાકેફ હશો અને ખાસ કર્ફીને લગ્નમાં લોકો નાગિન ડાન્સ કરતા વધારે જોવા મળે છે અને જો કોઈ છોકરાના લગ્ન હોય તો તેના કરતા પણ વધારે ઉત્સાહિત તેના દોસ્ત હોય છે.

આ પણ વાંચો :બોલ સાથે રમતા ટબમાં પડ્યું બેબી રીંછ, માતાએ આવીને આ રીતે બચાવ્યો જીવ

મિત્રના લગ્નમાં છોકરાઓને ખૂબ મજા આવે છે. ડાન્સ અને ગાવાનું ખુબ જ પસંદ કરતા હોય છે. પરંતુ મજા ત્યારે આવે છે જ્યારે નાગિન ડાન્સ શરૂ કરે છે. આવો જ એક વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક છોકરો જબરદસ્ત નાગિન ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વર અને કન્યા સ્ટેજ પર આરામથી બેઠા છે અને ત્યારે જ તેમનો એક મિત્ર ત્યાં આવે છે અને તે અચાનક સૂઈને સાપની જેમ ડાન્સ કરવા લાગે છે. જે પછી, તેને સમર્થન આપવા માટે, વરરાજા પણ તેના હાથથી બીન વગાડવાનું શરૂ કરે છે. જેને જોઈને દુલ્હન હસવા લાગે છે.

આ પણ વાંચો :તળાવ પાસે ઉભા રહીને કરી રહ્યો હતો લાઈવ રિપોર્ટિંગ, પાછળ ડૂબી રહી હતી કાર અને થયું આવું…

આ છોકરાનો ડાન્સ જોઈને વરરાજા પણ ઉત્સાહિત થઈ જાય છે અને બીન વગાડવા લાગે છે. તેમની મજા જોવા જેવી છે. કન્યા પણ તેમને જોઈને હસવા લાગે છે.

આ નાગિન ડાન્સનો આ વિડિઓ સોશ્યિલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે. આપને  જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર લોકો આવા વીડિયોને ખૂબ પસંદ કરે છે. લગ્નના આ મનોરંજન વીડિયોને લાખો લાઈક્સ મળે છે.

આ પણ વાંચો :નશામાં ધૂત યુવતીએ રસ્તા પર જ મચાવ્યો હંગામો, થોડીવાર પછી કર્યું એવું કે…

આ પણ વાંચો : બતક અને વાંદરાએ બતાવી અનોખી મિત્રતા, જુઓ આ વાયરલ વીડિયો