Not Set/ જોઇલો આવા છે, “ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા” ફિલ્મનાં શુટિંગનાં એક્સક્લુઝીવ દ્રશ્યો

1971નાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાની સેના દ્વારા કચ્છનાં ભુજ એરબેઝ પર બોમ્બમારો કરી, એરપોર્ટ તબાહ કરી નાખ્યું હતું. આ કપરીવેળાએ દેશની મદદ આવેલી માધાપરની 300 મહિલાઓએ દિલધડક રીતે રાતોરાત એર ફોર્સ માટે, કોઇ પણ પ્રકારનાં સાજીંદા કે મદદ વિના રન વે તૈયાર કર્યો હતો. આ ઐતિહાસિક ઘટના પર માંડવીનાં કાઠડા ખાતે ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. […]

Top Stories Videos
bhuj the pride of India જોઇલો આવા છે, "ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા" ફિલ્મનાં શુટિંગનાં એક્સક્લુઝીવ દ્રશ્યો

1971નાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાની સેના દ્વારા કચ્છનાં ભુજ એરબેઝ પર બોમ્બમારો કરી, એરપોર્ટ તબાહ કરી નાખ્યું હતું. આ કપરીવેળાએ દેશની મદદ આવેલી માધાપરની 300 મહિલાઓએ દિલધડક રીતે રાતોરાત એર ફોર્સ માટે, કોઇ પણ પ્રકારનાં સાજીંદા કે મદદ વિના રન વે તૈયાર કર્યો હતો. આ ઐતિહાસિક ઘટના પર માંડવીનાં કાઠડા ખાતે ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. હિન્દી ફિચર ફિલ્મ “ભુજ ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા” નાં શુટિંગનાં એક્સક્લુઝીવ દ્રશ્યો દર્શાવતો વિડિઓ સામે આવ્યા છે.

જુઓ આ વાઇરલ થયેલો વિડીઓ……

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તે સમયે પાકિસ્તાન દ્વારા કરાયેલા બોંમ બેઇડીંંગ અને ભારતીય સેના દ્વારા શોર્ય પૂર્વક આપવામાં આવેલી સામી લડતને દાખવતા કરેલા યુદ્ધનાં દિલધડક દ્રશ્યોનાં વિડીઓ જોઇ લોકોમાં કૂતુહલતા ફેલાઈ ગયું છે. શૂટિંગમાં પ્લેનને બૉમ્બથી બાઇડીંગથી બ્લાસ્ટ કરવામાં આવે છે, પાકિસ્તાની સેનાએ ભુજ એરબેઝ પર જે રીતે બૉમ્બ વર્ષા કરી હતી. તેના દ્રશ્યો જોઈ લોકો રોમાંચિત બન્યા હતા. આપને જણાવી દઇએ કે, છેલ્લા 12 દિવસથી આ ફિલ્મનાં લીડ એકટર અજય દેવગન સહિતનાં સ્ટાર દ્વારા કચ્છમાં શૂટિંગ માટે ધામા નખાયા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.