મોટી જવાબદારી/ કેન્દ્ર સરકારે મહત્વના વિભગામાં કર્યા મોટા ફેરફાર,ગુજરાત કેડરના નિવૃત IASને સોંપાઇ આ જવાબદારી

જયારે દિલ્હીના પૂર્વ રેસીડેન્સ કમિશનર ભરતલાલાને એનઆરસીના ડીજી બનાવ્યા છે. કેન્દ્ર સરકારે અનેક મહત્વના વિભાગમાં ફેરફાર કર્યા છે.

Top Stories India
14 કેન્દ્ર સરકારે મહત્વના વિભગામાં કર્યા મોટા ફેરફાર,ગુજરાત કેડરના નિવૃત IASને સોંપાઇ આ જવાબદારી
  • કેન્દ્રમાં ઉચ્ચ અધિકારી કક્ષાએ થયા મોટા ફેરફારો
  • ગુજરાત કેડરના નિવૃત્ત IAS આર. પી. ગુપ્તા બન્યા સોલાર એનર્જી કોર્પોરેશન ઇન્ડિયાના CMD
  • દિલ્હી ખાતેના પૂર્વ રેસીડેન્સ કમિશનર ભરતલાલ એન. એચ. આર. સી. ના DG બન્યા
  • કેન્દ્રના અનેક મહત્વના વિભાગોમાં થયા ફેર બદલ

કેન્દ્ર સરકારે ભારતના ઉચ્ચ વિભાગમાં મોટા પાયે ફેરફાર કર્યા છે. આ વિભાગમાં ગુજરાત કેડરના નિવૃત આઇએએસ આર.પી ગુપ્ચાને સોલર એનર્જી કર્પોરેશનની જવાબદારી સોપંવામાં આવી છે. જયારે દિલ્હીના પૂર્વ રેસીડેન્સ કમિશનર ભરતલાલાને એનઆરસીના ડીજી બનાવ્યા છે. કેન્દ્ર સરકારે અનેક મહત્વના વિભાગમાં ફેરફાર કર્યા છે.