Budget/ આ તારીખે શરુ થઇ શકે છે સંસદનું બજેટ સત્ર, જાણો ક્યારે રજૂ થઇ શકે છે સામાન્ય બજેટ

ભારતની સંસદીય પ્રણાલી પ્રમાણે સંસદનું શિયાળુ સત્ર એટલે બજેટ સત્ર અને જ્યારે કોરોનાનાં કપરાકાળમાં દેશભરની સંસ્થાગત પ્રણાલી છીનભીન છે, ત્યારે સંસદનું આગામી સત્ર મળશે કે

Top Stories India
budget 1 આ તારીખે શરુ થઇ શકે છે સંસદનું બજેટ સત્ર, જાણો ક્યારે રજૂ થઇ શકે છે સામાન્ય બજેટ

ભારતની સંસદીય પ્રણાલી પ્રમાણે સંસદનું શિયાળુ સત્ર એટલે બજેટ સત્ર અને જ્યારે કોરોનાનાં કપરાકાળમાં દેશભરની સંસ્થાગત પ્રણાલી છીનભીન છે, ત્યારે સંસદનું આગામી સત્ર મળશે કે કેમ તેવો સવાલ પણ અનેક જગ્યાએથી ઉઠી રહ્યો છે. સંસદમાં લોકોનાં પ્રશ્નની ચર્ચા યોજાશે કે કેમ તે પ્રશ્નાર્થ વચ્ચે સંસદનાં આગામી સત્રીની અનુમાનીત તરીખો સામે આવી રહી છે.

corona vaccine / કોરોનાની પ્રથમ વેક્સીન 13 જાન્યુઆરીએ અપાઈ શકે છે : કેન્દ્રીય…

Budget Session : 1 फरवरी को पेश किया जाएगा बजट | Budget Session 2021 Budget  will be presented on 1 February - Hindi Goodreturns

તમામ અટકળોનો અંત લાવતા સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં આયોજીત થઇ શકે છે તેવી વિગતો સામે આવી રહી છે. આગામી 29 જાન્યુઆરીથી 8 એપ્રિલ વચ્ચે સંસદનાં બજેટ  સત્રનાં બન્ને તબક્કા યોજાઇ શકે છે. 29 જાન્યુઆરીથી બજેટ સત્રનાં પ્રારંભની શક્યતા જોવામાં આવી રહી છે.

Maharastra / CM ઉદ્ધવ ઠાકરેના સંબોધનને લઇને ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ, R…

Budget 2021 Date Time Schedule: Finance Minister Nirmala Sitharaman | Key  Things You Must Know | Budget session will start from January 29, the  government may impose covid surcharge - NewsBust.in

ઉલ્લેખનીય છે કે, આ મામલે અને તારીખોને લઇને સંસદનું બજેટ સત્ર યોજવા મામલે સંસદીય મામલાની મંત્રીમંડળ સમિતિએ ભલામણ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. જો કે, આ ભલામણનાં આધારે બજેટ સત્ર પર નિર્ણય કરાશે. આપને જણાવી દઇએ કે કરવામાં આવેલી ભલામણમાં આગામી માસ એટલે કે, 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થઈ શકે છે તેવી સંભવીત તારીખ પણ સામે આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…