Not Set/ બાળકે ગાયુ ‘ફિર સે મોદી આયેગા’ રૈંપ સોન્ગ સોશિયલ મીડિયા વાયરલ

દેશમાં મોદી લહેર છે કે નહી તે 23 મે 2019નાં દિવસે જાહેર થઇ જશે. પરંતુ અહી એક નાનો બાળક મોદીનો મોટો ફેન હોય તેમ તેનુ ગીત ‘ફિર સે મોદી આયેગા’ ગાતા નજરે ચઢ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. મોદી પર આધારિત આ ગીતને બાળકે રૈંપ સાથે ગાયુ છે.

Top Stories

દેશમાં મોદી લહેર છે કે નહી તે 23 મે 2019નાં દિવસે જાહેર થઇ જશે. પરંતુ અહી એક નાનો બાળક મોદીનો મોટો ફેન હોય તેમ તેનુ ગીત ‘ફિર સે મોદી આયેગા’ ગાતા નજરે ચઢ્યો છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. મોદી પર આધારિત આ ગીતને બાળકે રૈંપ સાથે ગાયુ છે.