ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી સ્ટેજ સાથે સંકળાયેલા દેવયાની બેન ઠક્કરનું ગતરોજ પુના ખાતે નિધન થયું હતું. તેમની વ્ય ૮૪ વર્ષની હતી. તેમના નીકટના સગા સબંધીઓની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. છેલ્લાં બે વર્ષથી, તે હિંમતભેર ડિમેંશિયા અને અન્ય વય-સંબંધિત ન્યુરોલોજીકલ અને શારીરિક બિમારીઓ સામે લડત આપી રહ્યા હતા. તેણીની છેલ્લા કેટલાક મહિનાઓ પૂણે નજીકના ખાનગી કેર હોમમાં પસાર કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
