OMG!/ લો બોલો!! કોરોનાનાં નામ પર અહી કૂતરાને આપવામાં આવતી રસી લગાવવામાં આવી

સમગ્ર વિશ્વ હાલમાં કોરોના સંક્રમણથી પીડિત છે. આ સંક્રમણને કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ આ સંક્રમણ હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનાની બીજી લહેર આવી ગઈ છે અને તે વધુ જોખમી હોવાનું કહેવાઇ રહ્યુ છે.

Ajab Gajab News
123 64 લો બોલો!! કોરોનાનાં નામ પર અહી કૂતરાને આપવામાં આવતી રસી લગાવવામાં આવી

સમગ્ર વિશ્વ હાલમાં કોરોના સંક્રમણથી પીડિત છે. આ સંક્રમણને કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ આ સંક્રમણ હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનાની બીજી લહેર આવી ગઈ છે અને તે વધુ જોખમી હોવાનું કહેવાઇ રહ્યુ છે.

Shocking / ધંધામાં થયુ નુકસાન તો પત્નીને દોસ્તો સાથે શારીરિક સંબંધો બાંધવા કરી મજબૂર

કોરોનાની આ બીજી લહેર યુવાનો અને બાળકોને પણ પોતાનો શિકાર બનાવી રહી છે. આ ખતરનાક સંક્રમણથી બચવા માટે વિશ્વમાં રસી લેવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. સરકાર આ રસી સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે પ્રયાસ કરી રહી છે. કેટલાક સ્થળોએ વેક્સિનનાં નામ પર ધાંધલી થઇ રહી હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. તાજેતરમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ કેસ ઉત્તરી ચીલીનો છે. અહીં બે પશુચિકિત્સકોને દંડ ફટકારવામાં આવ્યો છે. આ બંને પર આરોપ એવો હતો કે તેઓ કોરોનાથી બચાવનાં નામે લોકોને કૂતરાની રસી આપી રહ્યા હતા.

સાવધાન! / વેક્સિન લીધા બાદ સેક્સ લાઇફમાં રાખો સાવધાની, એક્સપર્ટે આપી સલાહ

એન્ટોફગાસ્તા પ્રાંતનાં નાયબ આરોગ્ય સચિવ રોક્સાનાં ડાયઝે કહ્યું કે, તેમની એજન્સીનાં કાર્યકર્તાથી એક માહિતી પ્રાપ્ત કર્યા પછી કલમા સિટીમાં મારિયા ફર્નાન્ડા મુનોઝનાં પશુચિકિત્સક ક્લિનિકમાં ગયા હતા. ત્યાં લોકોએ માસ્ક પહેર્યા ન હોતા અને તેઓએ કહ્યું હતું કે જો તેઓને રસી આપવામાં આવી છે તો માસ્કની જરૂર નથી. જણાવી દઇએ કે, તે જે રસીની વાત કરી રહ્યા હતા તે કૂતરાઓને આપવામાં આવતી રસી હતી. નાયબ આરોગ્ય સચિવ રોક્સાનાં ડાયઝે કહ્યું કે, તે ખૂબ જોખમી છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ આરોગ્ય વિભાગે મુનોઝનાં વેટરનરી ક્લિનિક ઉપર 10,300 ડોલરનો દંડ ફટકાર્યો હતો.

Untitled 39 લો બોલો!! કોરોનાનાં નામ પર અહી કૂતરાને આપવામાં આવતી રસી લગાવવામાં આવી