અમદાવાદ/ શહેરમાં ટ્રક અકસ્માતમાં ડ્રાઈવરનું કરાયું રેસ્ક્યુ

અમદાવાદમાં એક ભયાનક ટ્રક અકસ્માત થયો. આ અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 07 03T140149.650 શહેરમાં ટ્રક અકસ્માતમાં ડ્રાઈવરનું કરાયું રેસ્ક્યુ

Ahmedabad News: અમદાવાદમાં એક ભયાનક ટ્રક અકસ્માત થયો. આ અકસ્માતમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. ફાયર વિભાગની ટીમે રેસ્કયુ કરી ડ્રાઈવરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો.

બનાવની વિગત મુજબ શહેરમાં અસલાલી પાસે ટ્રકનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ડ્રાઈવર બહુ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. અનેક પ્રયાસ કરવા છતાં ટ્રક ડ્રાઈવર બહાર નહોતો નીકળી શકતો. ટ્રકનો અકસ્માત થતા આગળનો ભાગ દબાઈ ગયો હતો. જેથી ડ્રાઈવર પણ અંદર ફસાઈ ગયો હતો. આ ઘટના જોનાર લોકોએ ફાયર વિભાગને જાણ કરી તાત્કાલિક જવાનો ઘટનાસ્થળ પર પંહોચ્યા હતા. 11 ફાયર જવાનોએ મહામહેનતે ડ્રાઈવરનું રેસક્યુ કર્યું. જવાનોએ સુરક્ષિત રીતે ડ્રાઈવરને બહાર કાઢ્યા બાદ બોલાવવામાં આવેલ 108 એમ્બ્યુલન્સમાં તેની પ્રાથમિક તપાસ કરવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો

આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી