OMG!/ 60 વર્ષની દાદી સામે 20 વર્ષની પૌત્રીનું ફિગર પણ લાગે છે ફિક્કુ, વિશ્વાસ ન આવે તો જોઇ લો Photos

દુનિયામાં ઘણા લોકો એવા હોય છે કે, જેઓ પોતાની ફિટનેસ પર સૌથી વધુ ભાર આપતા હોય છે. જો કે આજકાલ લોકો ફિટનેસને લઇને જાણકાર તો થયા છે પરંતુ પોતાની બોડીને લાંબા સમય સુધી ફિટ રાખવી દરેકની વાત નથી.

Ajab Gajab News
લેસ્લીનું ફિગર

દુનિયામાં ઘણા લોકો એવા હોય છે કે, જેઓ પોતાની ફિટનેસ પર સૌથી વધુ ભાર આપતા હોય છે. જો કે આજકાલ લોકો ફિટનેસને લઇને જાણકાર તો થયા છે પરંતુ પોતાની બોડીને લાંબા સમય સુધી ફિટ રાખવી દરેકની વાત નથી. આ વચ્ચે અમે તમને અત્યારે એક એવી વ્યક્તિ વિશે જણાવવી જઇ રહ્યા છીએ કે જે સિનિયર સિટિજન હોવા છતા પણ એટલી ફિટ લાગે છે કે તેની સાથે આજનું યુવા ધન પણ શરમાઇ જાય.

લેસ્લીનું ફિગર

આ પણ વાંચો – Interesting / મરઘી પહેલા આવી કે ઈંડા? અંતે આ સવાલનો મળી ગયો જવાબ

આપને જણાવી દઇએ કે, જીમ અને ફિટનેસનો શોખ ધરાવતી લેસ્લી મેક્સવેલની ઉંમર 60 વર્ષથી વધુ છે, પરંતુ તેને જોઈને કોઈ એમ ન કહી શકે કે તે તેની 20 વર્ષની પૌત્રીની દાદી પણ છે. લોકો હંમેશા તેને પૌત્રીની મોટી બહેન કહે છે. લેસ્લીનું પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ છે, જ્યાં તે પોતાની તસવીરો અને ફિટનેસ વીડિયો શેર કરતી રહે છે. લેસ્લી આ ઉંમરે પણ કામ કરી રહી છે અને તે પર્સનલ ફિટનેસ ટ્રેનર પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લેસ્લી અઠવાડિયામાં 5 દિવસ જીમમાં વર્કઆઉટ કરે છે અને અત્યાર સુધીમાં 30 લોકલ અને નેશનલ બિકીની કોમ્પિટિશનમાં ભાગ લઈ ચૂકી છે.

11 2021 12 21T160024.523 60 વર્ષની દાદી સામે 20 વર્ષની પૌત્રીનું ફિગર પણ લાગે છે ફિક્કુ, વિશ્વાસ ન આવે તો જોઇ લો Photos

તેણે તેનો પહેલો શો 49 વર્ષની ઉંમરે કર્યો હતો, જે સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે લોકો તેમની ફિટનેસની ચિંતા છોડી દે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તે ઘણીવાર તેની પૌત્રી ટિયા સાથે જીમમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે અને તેને જોઈને ઘણા લોકો તેઓને બહેનો સમજવાની ભૂલ કરે છે. લેસ્લી કહે છે કે બાયોલોઝિકલ વય અને ક્રોનોલોજીકલ વય અલગ વસ્તુઓ છે. કસરત દ્વારા તમારા શરીરને મજબૂત રાખી શકાય છે.

લેસ્લીનું ફિગર

આ પણ વાંચો – વિવાદ / ઐશ્વર્યા રાયની ED દ્વારા કરવામાં આવી પૂછપરછ, તો  સાસુ જયા બચ્ચને મોદી સરકારની સરખામણી અંગ્રેજો સાથે  

લેસ્લી કહે છે કે, જે રીતે તમે ખાવ છો અને વર્કઆઉટ કરો છો તેમ તમારું શરીર અને ઉંમર એ જ દેખાશે. તે પોતાની દિનચર્યા સાથે જોડાયેલા રહસ્યો લોકો સાથે શેર કરતી રહે છે. જ્યારે દાદીમાની ફિટનેસ આટલી જબરદસ્ત છે તો તેના ફોલોઅર્સ પણ હશે. લેસ્લી પાસે મેલ ફોલોઅર્સ અને પ્રશંસકોની પણ કમી નથી. તેણી માને છે કે તેણીને તે જોઈને આનંદ થાય છે કે તેના કરતા નાના પુરુષો પણ તેના તરફ આકર્ષાય છે.