OMG!/ ચાલુ લગ્ને મંડપમાં ગુટખા ખાતો હતો વરરાજા, દુલ્હને જુઓ વિડીયો માં શું કર્યું

હાલમાં આ વીડિયો ક્યાંનો છે તે સામે આવ્યું નથી.  તે બિહારનો હોય તેમ લાગે છે.   પણ વરરાજાનો માવા પ્રત્યેનો પ્રેમ તેને ફેમસ કરી ગયો.

Ajab Gajab News
Untitled 25 ચાલુ લગ્ને મંડપમાં ગુટખા ખાતો હતો વરરાજા, દુલ્હને જુઓ વિડીયો માં શું કર્યું

પાન મસાલા ગુટખા ખાનારા ભારતમાં કરોડોની સંખ્યામાં છે. કેટલાંક લોકો તો એવાં હોય છે જે લગ્ન કે મરણ જેવાં પ્રસંગે પણ મોઢામાંથી માવો નથી કાઢતાં. જેને કારણે તેમને નીચા જોણું થાય છે.  હાલમાં જ એક લગ્ન સમારંભમાં આવો ગુટખા પ્રેમી હતો જે પોતાનાં જ લગ્નમાં મંડપમાં મોઢામાં માવો ખાઇને બેઠો હતો.  ત્યારે દુલ્હન તેને બરાબરનો ખંખેરતી નજર આવી હતી. અને લાગ મળે તેણે વરરાજાને એકાદ ઠોકી પણ દીધી હતી.

https://www.instagram.com/reel/CTBIEQEpMhf/?utm_source=ig_embed&ig_rid=56de1efa-dd46-4499-85ec-718c60512951

આ પણ વાંચો :Biological Eને એડવાન્સ સ્ટેઝ ટ્રાયલની મંજૂરી અપાઈ

હાલમાં આ વીડિયો ક્યાંનો છે તે સામે આવ્યું નથી.  તે બિહારનો હોય તેમ લાગે છે.   પણ વરરાજાનો માવા પ્રત્યેનો પ્રેમ તેને ફેમસ કરી ગયો. તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે.

આ પણ વાંચો :રાજય માં છેલ્લા ૨૪ કલાક માં કોરોનાના નવા ૧૬ કેસ નોંધાયા

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ  યુઝર @official_niranjanm87 એ શેર કર્યો છે. જેની ખબર લખાઇ રહી છે ત્યાં સુધીમાં આ વીડિયોને આઠ હજારથી વધુ વ્યૂઝ મળી ગયા છે. અને વીડિયો પર જાત ભાતની કમેન્ટ્સ પણ આવી રહી છે.