ગુજરાત/ વડોદરાનાં મકરપુરામાં લાગેલી આગ પર અંશત: કાબુ મેળવાયો

વડાદરાનાં મકરપુરા GIDC માં આગની ઘટના બની હોવાનુ સામે આવી રહ્યુ છે. આ આગ શ્રીજી અગરબત્તી બનાવતી કંપનીમાં લાગી હતી.

Gujarat Vadodara
ગરમી 134 વડોદરાનાં મકરપુરામાં લાગેલી આગ પર અંશત: કાબુ મેળવાયો
  • વડોદરા મકરપુરા GIDCમાં આગની ઘટના
  • શ્રીજી અગરબત્તી બનાવતી કંપનીમાં આગ
  • ફાયરબ્રિગેડની ભારે જહેમત બાદ આગ પર કાબુ
  • આગમાં કોઇ જાનહાની નહીં થતાં મોટી રાહત
  • 15 ફાયર ફાઇટરની ટીમે આગ પર મેળ્યો કાબુ
  • ઘટનાને પગલે મેજર કોલ જાહેર કરાયો હતો

વડાદરાનાં મકરપુરા GIDC માં આગની ઘટના બની હોવાનુ સામે આવી રહ્યુ છે. આ આગ શ્રીજી અગરબત્તી બનાવતી કંપનીમાં લાગી હતી. જો કે શરૂઆતી તબક્કામાં ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ થોડા સમય પહેલા મળેલી માહિતી અનુસાર, આ આગ એકવાર ફરી ભભુકી ઉઠી છે.

કોરોના ટેસ્ટીંગ / સુરત મનપા તંત્રની તમામને સૂચના, આ લક્ષણો હોય તો ફરજિયાત કરાવવો કોરોના ટેસ્ટ

  • મકરપુરા આગની ઘટનામાં ફરી ભભૂકી આગ
  • આગ પર કાબુ મેળવ્યા બાદ ફરી આગ લાગી
  • ફાયરની ટીમ દ્વારા કરાઇ બચાવ કામગીરી
  • 15 ફાયર ફાઇટરની આગને કાબુમાં લેવા કામગીરી

આપને જણાવી દઇએ કે, વડોદરાનાં મકરપુરા GIDC ની શ્રીજી અગરબત્તી બનાવતી કંપનીમાં લાગેલી આગ પર ફાયરબ્રિગેડની ટીમે કાબુ મેળવી લીધો હતો, પરંતુ થોડા સમય બાદ ફરી આગ ભભૂકી ઉઠતા અફરા-થફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગ પર કાબુ મેળવ્યા બાદ ફરી આગ લાગતા ફાયરની ટીમ દ્વારા બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ આગને કાબુમાં લેવા માટે 15 ફાયર ફાઇટરની ટીમ કામગીરી કરી રહી છે.

  • મકરપુરામાં આગ પર અંશત: કાબુ મેળવાયો
  • મકરપુરા GIDCમાં લાગેલી આગનો મામલો
  • અગાઉ કાબુ મેળવ્યા બાદ ફરી લાગી હતી આગ
  • 15 ફાયર ફાઇટરે કરી બચાવ કામગીરી
  • વહેલી સવારે બની હતી આગની ઘટના
  • શ્રીજી અગરબત્તી ફેકટરીમાં લાગી હતી આગ
  • મકરપુરા GIDCમાં આગની બની હતી ઘટના
  • ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં

અમદાવાદ: વસ્ત્રાલમાંથી ઝડપાયો નકલી PSI, શોખ હોવાથી લીધી વર્ધી અને બનાવ્યું ડમી આઈકાર્ડ

મકરપુરાની GIDC માં શ્રીજી અગરબત્તી બનાાાવતી લાગેલી આગ પર હવે અંશતઃ કાબુ મેળવી લેવાયો છે. જણાવી દઇએ કે, અગાઉ આ આાગ પર કાબુ મેળવ્યા બાદ ફરી આગ લાગી હતી. આ ઘટના સવારે બની હતી. જો કે ઘટનામાં સહનસીબે કોઇ જાનહાની થઇ નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ