aag/ પોરબંદર ગેરેજમાં રાખેલ ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આવી આગ

પોરબંદરમાં ગેરેજમાં પડેલા ટ્રકમાં અચાન આગ લાગવાની ઘટના બની. પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક આવેલ વોકિંગ વે ની બાજુમાં ગેરેજ આવેલું છે. ગેરેજમાં રાખેલ ટ્રકમાં આગ લાગતા

Gujarat Others
aag પોરબંદર ગેરેજમાં રાખેલ ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આવી આગ
  • પોરબંદર ગેરેજમાં રાખેલ ટ્રકમાં આગ
  • શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન
  • ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો

પોરબંદરમાં ગેરેજમાં પડેલા ટ્રકમાં અચાન આગ લાગવાની ઘટના બની. પોરબંદરના પક્ષી અભયારણ્ય નજીક આવેલ વોકિંગ વે ની બાજુમાં ગેરેજ આવેલું છે. ગેરેજમાં રાખેલ ટ્રકમાં આગ લાગતા લોકોના ટોળે ટોળા એક્ઠા થઈ ગયા હતા. લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા. તો ટ્રકમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે.

જુઓ આ વીડિયો અહેવાલ – પોરબંદર ગેરેજમાં રાખેલ ટ્રકમાં આગ… 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…