Anand district/ પ્રથમ વરસાદે પાલિકાની ખોલી પોલ

   આણંદમાં 15 દિવસ પહેલા જ બનેલો રોડ ધોવાયો

Top Stories Gujarat
Beginners guide to 2024 06 29T162211.852 પ્રથમ વરસાદે પાલિકાની ખોલી પોલ

 Anand News : ચોમાસુ બેસી ગયું હોય એમ ધીમે ધીમે ઠેર ઠેર વરસાદ વરસવા માંડ્યો છે. પરંતુ આણંદમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પોલ ખોલી નામખી ચે. વરસાદ પડતા જ ગંગદેવનગરમાં બનેલા નવા રોડનું જાણે બાળમરણ થયું હોય તેવું જણાઈ રહ્યું છે. કારણકે 15 દિવસ પહેલા જ આ રડો બન્યો હતો. આ નવા રોડને પહેલા જ વપસાદે ધોઈ નાંક્યો હોય તેવું જણાઈ રહ્યું છે.વરસાદને કારણે આ નવા રોડના પોપડા ઉખડી ગયા છે.

જેને કારણે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોએ રોડની આ હાલતને પગલે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવી પોતાનો રોષ ઠાલવ્યો છે.

આમ સ્થાનિક નગરપાલિકાની પોલ સામાન્ય વરસાદે ખોલી નાંખી છે. 25 વર્ષ બાદ આ નવો રોડ બનાવવામાં આવ્યો હતો. જે 15 દિવસમાં જ બિસ્માર હાલતમાં મુકાઈ ગયો છે. જોકે તંતત્રના પેટનું પાણી હલશે કે કેમ તે ચર્ચાનો વિષય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો