Not Set/ સુષ્મા સ્વરાજે પાકિસ્તાની યુવકને મેડિકલ વિઝા આપવાની કરી ઘોષણા

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એક પાકિસ્તાની યુવકને મેડિકલ વિઝા આપવાની ઘોષણા કરી છે.શાહજેબ ઈકબાલે થોડા દિવસ પહેલા પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનને સરવાર માટે વીઝાની માંગ કરી હતી.શાહજેબે સુષ્મા સ્વરાજને ટવિટ કરીને લખ્યું હતું કે, અલ્લાહ પછી આપ જ અમારી આખરી આશ છો. મદદ કરો’.જણાવી દઈએ કે, તેના ભાઈનું લીવર ખરાબ છે અને ટ્રાન્સપ્લાન્ટ માટે તેઓ […]

World
2014 5img28 May 2014 PTI5 28 2014 000014B સુષ્મા સ્વરાજે પાકિસ્તાની યુવકને મેડિકલ વિઝા આપવાની કરી ઘોષણા

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એક પાકિસ્તાની યુવકને મેડિકલ વિઝા આપવાની ઘોષણા કરી છે.શાહજેબ ઈકબાલે થોડા દિવસ પહેલા પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનને સરવાર માટે વીઝાની માંગ કરી હતી.શાહજેબે સુષ્મા સ્વરાજને ટવિટ કરીને લખ્યું હતું કે, અલ્લાહ પછી આપ જ અમારી આખરી આશ છો. મદદ કરો’.જણાવી દઈએ કે, તેના ભાઈનું લીવર ખરાબ છે અને ટ્રાન્સપ્લાન્ટ માટે તેઓ ભારત આવવા માંગે છે.ટવિટનો જવાબ આપતા સુષમાએ લખ્યું કે, ભારત તમને ક્યારેય નાઉમ્મીદ નહીં થવા દે. ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનને તમારો વીઝા જારી કરવાનું કહેવામાં આવ્યું છે