Not Set/ વેજલપુર ગોડાઉનમાં 6300 કીલો સરકારી ચોખાનો જથ્થો ઝડપાયો

કાલોલ, કાલોલના વેજલપુર ગોડાઉનના સરકારી ચોખાનો જથ્થો ઝડપાયો. 6300 કીલો સરકારી ચોખાનો જથ્થો ઝડપાયો. પુરવઠ્ઠા વિભાગને જાણ થતા તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. સરકારી ચોખાના જથ્થાને આકર્ષક પેકિંગમાં પેક કરવામાં આવતું હતુ..પેક કરી માર્કેટમાં ઊંચા ભાવે વેચવામાં આવતું હતુ.પોલીસને ચોખાનો મોટો જથ્થો સગેવગે થતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. […]

Gujarat Others Trending

કાલોલ,

કાલોલના વેજલપુર ગોડાઉનના સરકારી ચોખાનો જથ્થો ઝડપાયો. 6300 કીલો સરકારી ચોખાનો જથ્થો ઝડપાયો. પુરવઠ્ઠા વિભાગને જાણ થતા તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.

સરકારી ચોખાના જથ્થાને આકર્ષક પેકિંગમાં પેક કરવામાં આવતું હતુ..પેક કરી માર્કેટમાં ઊંચા ભાવે વેચવામાં આવતું હતુ.પોલીસને ચોખાનો મોટો જથ્થો સગેવગે થતો હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે પોલીસે ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમ્યાન ચોખા પેક કરવાનું મશીન અને પ્લાસ્ટિક બેગ મળી આવ્યુ હતુ. આ મામલે પોલીસે તપાસની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી બાજુ જીલ્લા પુરવઠ્ઠાના અધિકારીઓએ ભીનુ સંકેલવાના પ્રયાસો કર્યા હતા.