Sports/ મનુ ભાકર-સૌરભ ચૌધરીની જોડીએ મચાવી ધમાલ, 10 મીટર એર પિસ્ટલમાં જીત્યો ગોલ્ડ મેડલ

સોરવારે ISSF વર્લ્ડ કપ શૂટિંગમાં સૌરભ ચૌધરી અને મનુ ભાકરની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જીત્યો હતો…..

Sports
cricket 42 મનુ ભાકર-સૌરભ ચૌધરીની જોડીએ મચાવી ધમાલ, 10 મીટર એર પિસ્ટલમાં જીત્યો ગોલ્ડ મેડલ

સોરવારે ISSF વર્લ્ડ કપ શૂટિંગમાં સૌરભ ચૌધરી અને મનુ ભાકરની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય જોડીએ ફાઇનલમાં ઈરાનનાં ગોલનોશ સેબહાતોલાહી અને જાવેદ ફોરોગીને 16–12 થી હરાવી જીતનો સ્વાદ ચાંખ્યો હતો.

Cricket / સચીનની કેપ્ટનશીપમાં ઈન્ડિયા લેજેન્ડ્સે જીતી રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની ટ્રોફી

આપને જણાવી દઇએ કે, ભારતીય જોડી બીજી સીરીઝ પછી 0-4 થી પાછળ રહી ગઈ હતી પરંતુ તે પછી શાનદાર તેમણે વાપસી કરી હતી. ભારતની વર્તમાન સ્પર્ધામાં આ પાંચમો ગોલ્ડ મેડલ છે. ઈરાની ટીમે સારી શરૂઆત કરી હતી અને એકવાર ભારતીય શરૂઆતી અડચણોને પાર કરવામાં સફળ થઈ ગયા પછી, તેમણે પાછળ વળીને જોયું નહોતુ અને ગોલ્ડ મેળવ્યો હતો.

Cricket / કેવિન પીટરસને ઈંગ્લેન્ડની હાર પર કહ્યુ – ટીમ માટે વ્યર્થ છે બેન સ્ટોક્સને…

ભારતનાં યશસ્વિની સિંહ દેસવાલ અને અભિષેક વર્માએ તુર્કીનાં સેવાલ ઇલાઇદા તારહાન અને ઇસ્માઇલ કેલેસને 17-13થી હરાવીને બ્રોન્ઝ જીત્યો હતો. વહેલી સવારે ઇલાવેનિલ વલારિવાન અને દિવ્યાંશ સિંહ પંવાર 10 મીટર એર રાઇફલ મિશ્રિત ટીમનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ