કહેવાય છે કે આ દુનિયામાં બાળકને તેની માતાથી વધુ પ્રેમ કોઈ કરી શકે નહીં. એક માતા પોતાના બાળકો માટે પોતાનો જીવ આપવા તૈયાર હોય છે. તમે આના ઘણા ઉદાહરણો જોયા હશે. પરંતુ, આ કળિયુગમાં એક માતાએ બાળક સાથે એવો વ્યવહાર કર્યો, જેના વિશે જાણીને તમે પણ દંગ રહી જશો. બન્યું એવું કે આ માતાની ભારે ટીકા થઈ રહી છે અને લોકો વીડિયો જોઈને ચોંકી ગયા છે.
આ પણ વાંચો :ખૂબ જ આંનદથી આ બાળકીએ પીધું હાથણીનું દૂધ, ક્યૂટ વીડિયો જીતી રહ્યો છે લોકોના દિલ
કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરલ વીડિયો ઉઝ્બેકિસ્તાનનો છે, જ્યાં એક માતા પોતાના બાળકનો જીવ લેવા તૈયાર હતી. આ સાંભળીને તમે ચોંકી ગયા હશો, પરંતુ આ સત્ય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મહિલા તેની ત્રણ વર્ષની બાળકીને ફરાવવા પ્રાણી સંગ્રહાલય લઈ ગઈ હતી. મહિલા બાળકીને રીંછ બતાવી રહી હતી. રીંછ રેલિંગ પર ઉભેલી છોકરીને જોઈ રહ્યું હતું. પરંતુ, અચાનક મહિલાએ છોકરીને રીંછના ઘેરામાં ધકેલી દીધી. છોકરીને નીચે પડતી જોઈને રીંછ તેની તરફ દોડે છે. પરંતુ, કહેવાય છે કે પ્રાણીઓમાં પણ માનવતા હોય છે. જુજુ નામના રીંછને માત્ર છોકરીની ગંધ આવી અને પછી ત્યાંથી ચાલ્યો ગયો.
https://twitter.com/OlumoRocktv/status/1487904050439938051?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1487904050439938051%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.timesnowhindi.com%2Ftrending-viral%2Farticle%2Fmother-drop-her-daughter-in-front-of-bear-then-what-happened-watch-shocking-video%2F385744
તે જ સમયે, આ ઘટનાની માહિતી મળતાની સાથે જ પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ પણ ત્યાં પહોંચી ગયો હતો અને બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. જોકે, બાળકી ઘેરામાં પડી જવાને કારણે તેને સામાન્ય ઈજાઓ થઈ હતી. પરંતુ, સમગ્ર મામલો કેમેરામાં કેદ થઈ ગયો હતો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો ખૂબ જ આશ્ચર્યમાં છે અને મહિલા પર ગુસ્સે છે. જોકે, કેટલાક લોકો રીંછના વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો :માછલીના મોંમાં સિરીંજ નાખતા થયો એવો ચમત્કાર કે તમે વિશ્વાસ નહીં કરી શકો, જુઓ વીડિયો
આ પણ વાંચો :આજ સુધી તમે આવો જબરદસ્ત નાગિન ડાન્સ નહિ જોયો હોય, વારંવાર જોવાનું થશે મન
આ પણ વાંચો :દુલ્હનની એન્ટ્રી થતાં જ દુલ્હાએ કર્યું એવું કે, તમે પણ જોતાં રહી જશો
આ પણ વાંચો :ચિમ્પાન્ઝીનો ઈમોશનલ વીડિયો થયો વાયરલ, જોઈને તમને પણ થઈ જશે તેનાથી પ્રેમ
