Junagadh News/ જુનાગઢમાં પ્રેમલગ્ન કરનારા યુવકની હત્યાથી ચકચાર

યુવતીના પૂર્વ પતિએ આ હત્યા કરી હતી

Gujarat Top Stories Others

Junagadh News : જુનાગઢમાં  પ્રેમલગ્નનો કરૂણ અંજામ આવ્યો હતો. જેમાં પ્રેમલગ્ન કરનારા યુવકની હત્યા કરી નાંખવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ યુવકે દસ દિવસ પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્નની અદાવત રાકીને તેની હત્યા કરી નાંખવામાં આવી હોવાની તર્ચા ચાલી રહી છે. જેમાં યુવતીના પૂર્વ પતિએ આ હત્યા કરી હતી. આ દંપતી પર ત્રણ જણાએ હુમલો કર્યો હતો.

આ યુવતીના 10 દિવસ પહેલા જ પ્રેમલગ્ન થયા હતા.પ્રેમલગ્ન કરનારા મૃતક યુવકનું નામ જય કાલરીયા હોવાનું સામે આવ્યું છે. હત્યાના બનાવને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: માફિયા સિન્ડીકેટના સભ્યના પેટમાંથી નીકળ્યું 1.3 કરોડનું કોકેઇન

આ પણ વાંચો: દક્ષિણ અમેરિકાથી ભરૂચમાં મોટી માત્રામાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવ્યું

આ પણ વાંચો: બુકિંગની ફેક વેબસાઈટ દ્વારા સસ્તા પેકેજની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય