Not Set/ મોડાસાની યુવતીના મોતનો મામલો/ હત્યા કે આત્મહત્યા વચ્ચે ૨૫ દિવસથી ઘેરાતું મોતનું રહસ્ય

છેલ્લા કેટલાક સમયથી અરવલ્લી જીલ્લામાં ઝાડ પર લટકતી લાશ મળવાનો સીલસીલો ચાલુ છે, ત્યાં હજુ સુધી મોડાસાના સાયરા ગામની યુવતીના મોત ના મામલામાં કોઈ જ નિર્ણાયક પરિસ્થિતિ સુધી CID  ક્રાઈમ  પહોચી શકી નથી. અરવલ્લી/ ગુમ થયેલી યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી, દુષ્કર્મ થયાનો આરોપ મોડાસા યુવતીના મોતનો મામલો, યુવતીને ન્યાય અપાવવા ગાંધીનગર ખાતે મહાસંમેલન […]

Gujarat Others

છેલ્લા કેટલાક સમયથી અરવલ્લી જીલ્લામાં ઝાડ પર લટકતી લાશ મળવાનો સીલસીલો ચાલુ છે, ત્યાં હજુ સુધી મોડાસાના સાયરા ગામની યુવતીના મોત ના મામલામાં કોઈ જ નિર્ણાયક પરિસ્થિતિ સુધી CID  ક્રાઈમ  પહોચી શકી નથી.

અરવલ્લી/ ગુમ થયેલી યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી, દુષ્કર્મ થયાનો આરોપ

મોડાસા યુવતીના મોતનો મામલો, યુવતીને ન્યાય અપાવવા ગાંધીનગર ખાતે મહાસંમેલન

મોડાસા યુવતીના મોતનો મામલો, DGP શિવાનંદ ઝાએ કેસની તપાસ CID ક્રાઈમને સોંપી

આજે ફરી એક વાર CID ક્રાઇમ અને FSLની ટિમ સાયરા ગામની સીમમાં ઘટનાસ્થળે પહોંચી  હતી. અને એજ વડના ઝાડ પર યુવતીના લાશ જેવું પૂતળું લટકાવાયું હતું. જે માટે એક મહિલા કોન્સ્ટેબલને ઝાડ ઊપર ચડાવાઈ હતી. ઘટનાસ્થળે રિકન્ટ્રક્શન કરી પરિસ્થતિ જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ રિકન્ટ્રક્શન ઘટનાક્રમ સમયે CID ના DIG ગૌતમ પરમાર પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 25 દિવસથી યુવતીના મોત મામલે હત્યા કે આત્મહત્યા વચ્ચે મોતનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.