દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૭-૧૧-૨૦૨૩, સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / કારતક સુદ પૂનમ
- રાશી :- વૃષભ (ગ, શ, સ, ષ )
- નક્ષત્ર :- કૃતિકા (બપોરે ૦૧.૩૫ સુધી.)
- યોગ :- શિવ (રાત્રે ૧૧:૩૭ સુધી.)
- કરણ :- ભાવ (બપોરે ૦૨.૪૭ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
વૃશ્ચિક ü વૃષભ
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૫૨ કલાકે ü સાંજે ૫.૨૪ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü ૦૫:૧૧ પી.એમ. üનથી.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü સવારે ૧૧:૪૭ થી બપોરે ૧૨:૨૮ સુધી. ü સવારે ૦૮.૧૧ થી ૦૯.૪૦ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શિવ લિંગ પર ચોખાનો અભિષેક કરવો. પૂનમની સમાપ્તિ : બપોરે ૦૨:૪૭ સુધી.
- તારીખ :- ૨૭-૧૧-૨૦૨૩, સોમવાર / કારતક સુદ પૂનમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૫૨ થી ૦૮:૧૧ |
| શુભ | ૦૯:૩૦ થી ૧૦:૫૦ |
| લાભ | ૦૨:૪૬ થી ૦૪.૦૫ |
| અમૃત | ૦૪:૦૫ થી ૦૫:૨૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૨૭ થી ૧૨:૦૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- મિત્રોથી લાભ થાય.
- ધન ખર્ચ થાય.
- ગુલાબનું ફૂલ જોડે રાખવું.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- દિવસ સારો જાય.
- નવી તક મળે.
- નવી વ્યક્તિનું આગમન થાય.
- પ્રેમમાં પડાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- પ્રેમોશન મળે.
- કાર્ય સિધ્ધ થાય.
- મોસાળ પક્ષથી લાભ થાય.
- નવી યોજના બને.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- માનસિક શાંતિ મળે.
- રોકાણથી લાભ થાય.
- મતભેદ થઇ શકે.
- દાન-પુણ્ય થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- સપના સાકાર થાય.
- બોલવામાં ધ્યાન રાખવું.
- મન વિચલિત થાય.
- ગુસ્સા પર કાબૂ રાખો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- ખર્ચમાં વધારો થાય.
- જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
- સોના ની ખરીદી થાય.
- અત્તર લગાવીને નીકળવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- તુલા (ર , ત) :-
- દિવસ આનંદમય જાય.
- ઠોકર ન વાગે તેનું ધ્યાન રાખવું.
- વેપાર સારો થાય.
- નવો પ્રોજેક્ટ મળે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧
- વૃશ્વિક (ન, ય) :-
- વિવેકી બનો.
- વિશ્વાસઘાત થઇ શકે.
- શંકા કરવાનું ટાળો.
- પોતાના માટે સમય મળે.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવા રહસ્યો બહાર આવે.
- ધ્યાન થી લાભ થાય.
- નીડરતાથી જવાબ આપી શકો.
- પૈસાની બચત થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- વિવેકી બનો.
- થાક લાગે.
- ખોટી ચિંતા છોડો,
- સેવા કાર્ય થાય.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- પ્રેમમા વધારો થાય.
- નવી ઈચ્છા પ્રાપ્તિ જાગે.
- મોબાઈલ નો વપરાશ વધે.
- ખર્ચ થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૪
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મોટી સફળતા મળે.
- આંખોની સમસ્યા રહે.
- ધીરજ પૂર્વક કાર્ય કરો.
- કુટુંબના લોકો થી ફાયદો થાય.
- શુભ કલર – આસમાની
