Food/ આ રેસ્ટોરન્ટમાં વેચાઇ રહ્યું છે 24 કેરેટ Goldનું આ બર્ગર, કિંમત જાણીને ચોંકી જશો

ઘરનાં આહાર કરતાં લોકોને ફાસ્ટ ફૂડ વધારે પસંદ છે, ખાસ કરીને બાળકોને આ ખોરાક વધું પસંદ હોય છે. ભારતમાં લોકો ફાસ્ટ ફૂડ માટે પણ દિવાના છે. બર્ગરની કિંમત 5 થી 50 રૂપિયા છે. પરંતુ શું તમે 4 હજાર 300 રૂપિયાનું બર્ગર ખાધું છે? કદાચ તમને પણ આ સાંભળીને આશ્ચર્ય થશે. ચાલો જાણીએ આ મોંઘી વાનગીની […]

World
gold burger આ રેસ્ટોરન્ટમાં વેચાઇ રહ્યું છે 24 કેરેટ Goldનું આ બર્ગર, કિંમત જાણીને ચોંકી જશો

ઘરનાં આહાર કરતાં લોકોને ફાસ્ટ ફૂડ વધારે પસંદ છે, ખાસ કરીને બાળકોને આ ખોરાક વધું પસંદ હોય છે. ભારતમાં લોકો ફાસ્ટ ફૂડ માટે પણ દિવાના છે. બર્ગરની કિંમત 5 થી 50 રૂપિયા છે. પરંતુ શું તમે 4 હજાર 300 રૂપિયાનું બર્ગર ખાધું છે? કદાચ તમને પણ આ સાંભળીને આશ્ચર્ય થશે. ચાલો જાણીએ આ મોંઘી વાનગીની વિશેષતા.

આ વાનગીનું નામ 24 કેરેટ બર્ગર
આ મોંઘો બર્ગર યુ.એસ. ની એક રેસ્ટોરન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત $ 59 એટલે કે 4330 રૂપિયા છે. આ વાનગીની વિશેષતા એ છે કે તેમાં સોનાનું કામ છે અને ગ્રાહકોને આકર્ષવા માટે તેનું નામ 24 કેરેટ બર્ગર રાખવામાં આવ્યું છે.

gold-plated-burger-in-colombia-people are shocked to know the prices

જણાવી દઈએ કે કેરેટ સોનાની શુદ્ધતાનું માપ છે. આ રેસ્ટોરાં કોલમ્બિયામાં આવેલી છે. આ વિશેષ ગોલ્ડ બર્ગર અહીં વેચાઇ રહ્યો છે. અહેવાલ મુજબ, કોલમ્બિયાના બોગોટામાં એક રેસ્ટોરન્ટે વિશ્વની મનપસંદ ખાદ્ય ચીજોને સ્વાદિષ્ટ ભોજનમાં પરિવર્તિત કરી દીધી છે.

24 कैरेट शुद्ध सोने की परत चढ़ा बर्गर

ગ્રાહકોને લલચાવવા માટે, રેસ્ટોરાં 24 કેરેટ આપી રહી છે. પરંતુ રેસ્ટોરન્ટમાં કોરોનાને કારણે મોટો ઝટકો લાગ્યો છે. રેસ્ટોરન્ટ્સમાંથી લોકોની છટણી થઇ રહી છે. તો કેટલાક બંધ થઇ રહ્યા છે અને કેટલાકને ઘણું સહન કરવું પડ્યું છે. રેસ્ટોરન્ટના રસોઇયા મારિયા પૌલાએ કહ્યું કે હેમબર્ગર સૌ પ્રથમ રેસ્ટોરન્ટમાં પ્લાસ્ટિકથી પેક કરવામાં આવે છે, ત્યારબાદ સોનાનું આવરણ કરવામાં આવે છે. પૌલાએ આ બર્ગર બનાવવા માટેની પ્રક્રિયાને પણ વર્ણવી છે.