RMC/ કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ પ્રથમ ડોઝ બાદ ૧૨-૧૬ અઠવાડિયા દરમ્યાન લેવાનો રહેશે,RMCની જાહેરાત

રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી અન્વયે રાજકોટ મહાનગર પાલિકા કમિશનર દ્વારા લોકોને દ્વિધા ન રહે તે માટે વેક્સિનના પ્રથમ ડોઝ બાદ બીજો ડોઝ હવે કેટલા દિવસે લેવાનું રહેશે તે અંગે સ્પષ્ટતા

Gujarat Rajkot
rmc કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ પ્રથમ ડોઝ બાદ ૧૨-૧૬ અઠવાડિયા દરમ્યાન લેવાનો રહેશે,RMCની જાહેરાત

રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી અન્વયે રાજકોટ મહાનગર પાલિકા કમિશનર દ્વારા લોકોને દ્વિધા ન રહે તે માટે વેક્સિનના પ્રથમ ડોઝ બાદ બીજો ડોઝ હવે કેટલા દિવસે લેવાનું રહેશે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૮ થી ૪૪ વર્ષના લોકોને વેક્સિનેશન રજીસ્ટ્રેશન માટે બેસન સાઈટ રોજ સાંજે જનરેટ કરવામાં આવશે. તે અંગેમ્યુનિસિપલ કમિશનર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

udit agrawal 1 કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ પ્રથમ ડોઝ બાદ ૧૨-૧૬ અઠવાડિયા દરમ્યાન લેવાનો રહેશે,RMCની જાહેરાત

રાજકોટ શહેરમાં ચાલી રહેલી વેક્સિનેશનની કામગીરી અંતર્ગત જે લોકોએ કોવિશિલ્ડ વેકસીન લીધી છે તેમને વેક્સિનનો બીજો ડોઝ ૧૨-૧૬ અઠવાડિયા દરમ્યાન (પ્રથમ ડોઝ લીધાના ૮૪ દિવસ બાદ) લેવાનો રહેશે.

18 plus vaccination 2 8 કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ પ્રથમ ડોઝ બાદ ૧૨-૧૬ અઠવાડિયા દરમ્યાન લેવાનો રહેશે,RMCની જાહેરાત

હાલ ચાલી રહેલા ૧૮ થી ૪૪ વર્ષના લોકોના વેકસીનેસન માટે હવેથી સાંજે ૦૫:૦૦ કલાકે દરરોજ સેસન સાઈટ જનરેટ કરવામાં આવશે. અગાઉ સવારે ૧૦:૦૦ કલાકે જનરેટ કરવામાં આવતી હતી જે હવેથી સાંજે ૦૫:૦૦ વાગ્યે જનરેટ કરવામાં આવશે.

kalmukho str 12 કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ પ્રથમ ડોઝ બાદ ૧૨-૧૬ અઠવાડિયા દરમ્યાન લેવાનો રહેશે,RMCની જાહેરાત