USA/ અમેરિકામાં સ્થિતિ હજી પણ નિયંત્રણ બહાર, 24 કલાકમાં 2.50 લાખ નવા કેસ,3200 મોત

અમેરિકામાં કોરોનાના કારણે પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થતી જાય છે. અમેરિકામાં રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધી અહીંની સ્થિતિ નિયંત્રણમાં. આવી રહી હોય તેવું જણાતું નથી.

Top Stories World
1

અમેરિકામાં કોરોનાના કારણે પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થતી જાય છે. અમેરિકામાં રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધી અહીંની સ્થિતિ નિયંત્રણમાં. આવી રહી હોય તેવું જણાતું નથી. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2.50 લાખ નવા કેસ નોંધાયા છે. તેમજ મૃતકોની સંખ્યા 3200 પર પહોંચી છે. તેમજ 48 કલાકમાં 5.55 લાખ કેસ નોંધાયા છે જ્યારે વધુ 7200 લોકો કોરોના સામે જિંદગી હારી ચૂક્યા છે.

US coronavirus deaths set single-day record as total hits 28,300 |  Coronavirus pandemic News | Al Jazeera

 

Bollywood / વરુણ ધવન અને નતાશા ટૂંક સમયમાં લગ્નબંધનમાં બંધાશે, જાણો ક્યા…

 

અમેરિકાના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા એક નિવેદનમાં હોસ્પિટલોમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. એટલું જ નહીં તથા ૩૮મા દિવસે દેશની હોસ્પિટલોમાં એક લાખથી વધારે દર્દીઓ દાખલ થયા હતા જેમાંથી કેટલાક ની હાલત ખુબ જ ગંભીર જોવા મળી હતી.

US records more than 90,000 coronavirus cases in 24 hours, World News |  wionews.com

Pakistan / પાકિસ્તાનમાં પાવર કટ બાદ થયો Memesનો વરસાદ,જુઓ રમૂજી તસવીરો….

અમેરિકામાં કોરોના ના કારણે વકરી રહેલી પરિસ્થિતિ વચ્ચે રાષ્ટ્રપતિ જો બિડને અમેરિકામાં વધુને વધુ લોકોને ઝડપથી રસી અપાવવા માટે નવી યોજના તૈયાર કરી છે. તેમજ કોરોના રસી ના તમામ જૂથોને એક સાથે જોડવાનો આદેશ આપ્યો છે.તેમજ સ્ટોક ન કરવા માટે આરોગ્ય ખાતાને સૂચના આપી દેવામાં આવી છે. તેમજ ક્યાંથી સપ્લાય ચેઇન અને વિકસિત કરવામાં નહીં આવે તે અંગે કડક સૂચના આપી દેવામાં આવી છે. અમેરિકન સરકાર પાસે હાલમાં 2 કરોડ 14 લાખથી વધારે રસીના ડોઝ ઉપલબ્ધ છે. જેમાંથી 59 લાખ 19 હજાર લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

First US novel coronavirus reinfection case identified in study, World News  | wionews.com

Pakistan / પાકિસ્તાનમાં વીજળી ડૂલ, કરાચી, ઇસ્લામાબાદ સહિતના શહેરો અંધાર…

તેનાથી વિપરિત પ્રશાસને રસી નો મોટો દોષ રાખવાનો આદેશ આપ્યો હતો અને ઉદ્દેશ એ હતો કે તેમને પ્રથમ ડોઝ મૂકવામાં આવી રહ્યો છે તેમને સમય જતાં બીજા ડોઝ આપવામાં આવશે. તેમજ રસી ઉપલબ્ધ ન હોવાના કારણે  વિલંબ કરી શકાશે નહીં.

Global coronavirus fatalities reach 919,715

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…