Bhavnagar city/ ભાવનગરમાં મંદિરનું કરાયું ડિમોલિશન

મનપા દ્વારા બજરંગદાસ બાપાનું મંદિર તોડાયું

Gujarat Top Stories
Beginners guide to 2024 05 22T193415.804 ભાવનગરમાં મંદિરનું કરાયું ડિમોલિશન

Bhavnagar News : ભાવનગર મહાનગર પાલિકા દ્વારા અહીંના એક મંદિરનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. મંદિરનું ડિમોલિશન કરવાનું હોવાથી અને લોકોની ધાર્મિક લાગણી દુભાયવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિકી કથળે નહી તે માટે અહીં પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

બાદમાં ચુંસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાવનગર મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગની ટીમે બુલડોઝરની મદદથી બજરંગદાસ બાપાના મંદિરને જમીનદોસ્ત કરી દેવાયું હતું.
મંદિરને તોડી પડાતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં અહીં એકઠા થયા હતા. જોકે પૂરતા પોલીસ બંદોબસ્તને કારણે અહીં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અભિનેત્રી યામી ગૌતમના ઘરે કિલકારીઓ ગૂંજી! બેબી બોયના નામનો આ છે અર્થ…

આ પણ વાંચો:ધર્મેન્દ્રને પાપારાઝી પર કેમ આવ્યો ગુસ્સો, મતદાન દરમ્યાન અભિનેતા સાથે એવું શું બન્યું

 આ પણ વાંચો:કોણ છે નેન્સી ત્યાગી? જેની કાન્સમાં સતત ચર્ચાઓ થઈ રહી છે…