Mahesana News : મહેસાણામાં હવે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે એવું લાગી રહ્યું છે. મહેસાણામાં રાધનપુર ચાર રસ્તા ખાતે છ માર્ગીય ફ્લાય ઓવર બનાવવાની મંજુરી આપવામાં આવી છે. આમ મહેસાણા શહેરને મોટી ભેટ મળી છે. આ છ માર્ગીય ફ્લાય ઓર 136 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. મહેસાણા શહેરને કુલ 262 કરોડના કામની ભેટ આપવામાં આવી છે.
તે સિવાય મહેસાણા શહેરમાં બે સ્થળોએ VUP બનશે. મહોસાણા પાલનપુર રોડ ઉપર પણ VUP બનશે, તે સિવાય નાગલપુર ચાર રસ્તા ખાતે પણ VUP બનશે. આમ 72.16 કરોડ રૂપિયાના ખર્ચે VUP બનશે. જ્યારે નાગલપુર ચાર રસ્તા ખાતે 54.40 કરોડના ખર્ચે VUP બનશે. ધારાસભ્ય મુકેશ પટેલે સરકારમાં રજૂઆત કરી હતી.
આ પણ વાંચો:પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન 7 લોકો ડૂબ્યા, એક જ કુટુંબના 4નાં મોત
આ પણ વાંચો:જૂનાગઢમાં ગણેશ વિસર્જન દરમ્યાન યુવાન ડુબ્યો, 12 કલાકે મળ્યો મૃતદેહ
આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું
