રીપોર્ટર અરશદ દસાડીયા જી ભાવનગર તા મહુવા
મહુવામા કોવીડ ના દર્દી ની સારવાર રોડ ઉપર થય રહી છે તે વિડયો વાયરલ

મહુવા તાલુકા અને શહેર મા કોરોના ની બીજી લહેર મા કેસો વધી રહયા
છે તયારે મહુવા ની તમામ કોવીડ કેર સેન્ટર મા બેડ ફુલ હોવા ના બોડ લગાવ વા આવેલ છે તયારે મહુવા ના ગાંધી બાગ વીસતાર મા ખાનગી દવાખાનુ આવેલ છે તેમા પણ બેડ ફુલ હોવા ના કારણે દર્દી ઓ ની સારવાર જાહેર રોડ. ઉપર એમબયુલનસ મા દર્દી બાટલો ઝાડ પર ટીગાડી ને સારવાર થય રહયો છે તે વિડયો થયો વાયરલ

તે આપ અંદાજ લગાવી શકાય કે મહુવા કૉવીડ ના દર્દી કેટલા હશે
