OMG!/ ભારતમાં એક એવુ ગામ પણ છે જ્યા દેહ વેપારને માનવામાં આવે છે પારિવારિક વ્યવસાય

સમગ્ર ભારતમાં વેશ્યાવૃત્તિને ગુનો માનવામાં આવે છે, એવી બહુ ઓછી મહિલાઓ છે જેઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી વેશ્યાવૃત્તિનાં ધંધામાં આવી છે.

Ajab Gajab News
1 199 ભારતમાં એક એવુ ગામ પણ છે જ્યા દેહ વેપારને માનવામાં આવે છે પારિવારિક વ્યવસાય

સમગ્ર ભારતમાં વેશ્યાવૃત્તિને ગુનો માનવામાં આવે છે, એવી બહુ ઓછી મહિલાઓ છે જેઓ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી વેશ્યાવૃત્તિનાં ધંધામાં આવી છે. આ કામ સાથે સંકળાયેલી મોટાભાગની મહિલાઓ એવી છે કે કાં તો તેની કોઈ મજબૂરી છે અથવા અજાણતાં તેને આ કામમાં ધકેલી દેવામાં આવી છે.

1 200 ભારતમાં એક એવુ ગામ પણ છે જ્યા દેહ વેપારને માનવામાં આવે છે પારિવારિક વ્યવસાય

OMG! / આ પ્રાણી, નવા બચ્ચાંને જન્મ આપતા પહેલાં જ બીજું બચ્ચું તેના શરીરમાં લઈ લે છે આકાર

જો કે અહી તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં એક એવું ગામ પણ છે જ્યાં યુવતીઓ દેહ વેપારને તેમનો વ્યવસાય માને છે. આ ગામમાં, જ્યારે છોકરી 10 વર્ષની થાય છે, ત્યારે તેને વેશ્યાવૃત્તિનાં ધંધામાં ધકેલી દેવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં એક આવા જ સમુદાયનાં લોકો છે જે વેશ્યાવૃત્તિને તેમનો પારિવારિક વ્યવસાય માને છે. એક અહેવાલ મુજબ, અહીં માતા-પિતા તેમની છોકરીઓને માત્ર 12 વર્ષની ઉંમરે વેપારીઓની પાસે મોકલવાનું શરૂ કરી દે છે, જેના માટે તેમને દસ હજાર રૂપિયા સુધીની રકમ મળે છે. આ ગામમાં છોકરીઓ દિવસનાં દોઢ હજારથી બે હજાર રૂપિયા સુધીની કમાણી કરે છે.

1 201 ભારતમાં એક એવુ ગામ પણ છે જ્યા દેહ વેપારને માનવામાં આવે છે પારિવારિક વ્યવસાય

OMG! / આ પથ્થરની કિંમત છે 1 અબજ 32 કરોડ રૂપિયા, જેનો નાનો ટુકડો પણ બદલી દેશે કિસ્મત

જયપુરનાં ભરતપુરમાં પણ આવી જ વસ્તી છે જ્યાં આવા લોકો રહે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં આવા ઘણા વિસ્તારો છે જ્યાં આવા ગુનાઓ થાય છે. દેહા વેપારથી જોડાયેલી આ છોકરીઓની માનીએ તો અહી તમામ મહિલા દસ હજારથી વધુ કમાઈ શકતી નથી. ઘણા લોકોનું એવુ પણ કહેવુ છે કે, આવા કાર્યોમાં છોકરીઓને જબરદસ્તી ધકેલી દેવામાં આવે છે અને તેમને દેહ વ્યાપારનો આ ગુનો કરાવવામાં આવે છે.

majboor str 8 ભારતમાં એક એવુ ગામ પણ છે જ્યા દેહ વેપારને માનવામાં આવે છે પારિવારિક વ્યવસાય