આગ/ અમદાવાદના મેમનગર વિસ્તારમાં  BRTS બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ,કોઇ જાનહાનિ નહીં

અમદાવાદના મેમનગર વિસ્તારમાં  BRTS બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ  સર્જાયો હતો,બીઆરટીએસમાં અચાનક આગ લાગવવાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો.

Top Stories Gujarat
11 17 અમદાવાદના મેમનગર વિસ્તારમાં  BRTS બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ,કોઇ જાનહાનિ નહીં
  • અમદાવાદ: મેમનગરમાં BRTSમાં લાગી આગ
  • ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ
  • ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નહિ
  • BRTSમાં આગ લાગવાનું કારણ અકબંધ

 

અમદાવાદના મેમનગર વિસ્તારમાં  BRTS બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ  સર્જાયો હતો,બીઆરટીએસમાં અચાનક આગ લાગવવાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ અંગે ફાટર વિભાગને જાણ કરવામાં આવીહતી ,પોલીસ અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોચી છે. હાલ બસમાં આગ કઇ રીતે લાગી તે જાણી શકાયું નથી.હાલ આગ પર કાબુ મેળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે,કોઇ જાનહાનિના સમાચાર નથી.