Not Set/ આવી છે “ટીમ મોદી” 24 કેન્દ્રીયમંત્રી, 9 રાજ્યમંત્રી(સ્વતંત્ર હવાલો) અને 24 રાજ્યમંત્રીનો સમાવેશ થાય છે

ટીમ મોદીની શાનદાર શપથ વિધી સમ્પન થઇ ગઇ છે અને કેન્દ્રીયમંત્રી અને રાજ્યમંત્રી મળીને કુલ 57 સાંસદોએ મંત્રી તરીકેનાં શપથ ગ્રહણ કર્યા છે. કુલ 57 મંત્રીઓમાં 24 કેન્દ્રીયમંત્રી, 9 રાજ્યમંત્રી(સ્વતંત્ર હવાલા સાથે) અને 24 રાજ્યમંત્રીનો સમાવેશ થાય છે. PM મોદી સહિત તમામ 58 મંત્રીઓમાંથી કુલ 9 મંત્રી દ્રારા અંગ્રેજીમાં શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. તો […]

Top Stories India Politics
2 1 આવી છે "ટીમ મોદી" 24 કેન્દ્રીયમંત્રી, 9 રાજ્યમંત્રી(સ્વતંત્ર હવાલો) અને 24 રાજ્યમંત્રીનો સમાવેશ થાય છે

ટીમ મોદીની શાનદાર શપથ વિધી સમ્પન થઇ ગઇ છે અને કેન્દ્રીયમંત્રી અને રાજ્યમંત્રી મળીને કુલ 57 સાંસદોએ મંત્રી તરીકેનાં શપથ ગ્રહણ કર્યા છે. કુલ 57 મંત્રીઓમાં 24 કેન્દ્રીયમંત્રી, 9 રાજ્યમંત્રી(સ્વતંત્ર હવાલા સાથે) અને 24 રાજ્યમંત્રીનો સમાવેશ થાય છે.

રાજતીલક આવી છે "ટીમ મોદી" 24 કેન્દ્રીયમંત્રી, 9 રાજ્યમંત્રી(સ્વતંત્ર હવાલો) અને 24 રાજ્યમંત્રીનો સમાવેશ થાય છે

PM મોદી સહિત તમામ 58 મંત્રીઓમાંથી કુલ 9 મંત્રી દ્રારા અંગ્રેજીમાં શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. તો બાકીનાં તમામ મંત્રીઓ દ્રારા હિન્દીમાં જ શપથ  લેવાંમાં આવ્યો હતા. તમામ 57 મંત્રીઓમાં માત્ર 3 મંત્રી જ ભાજપ સિવાયનાં સાથી પક્ષોમાંથી જોવા મળ્યા હતા. આપને જણાવી દઇએ કે મંત્રીપદ્દની સંખ્યાને લઇને JDU દ્રારા નારાજગી સાથે મંત્રીપદ્દનાં શપથ લેવાની ના ભણવામાં આવી હતી. તો પુરા મંત્રીમંડળમાં 6 મહિલા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે લગભગ મંત્રીમંડળનાં 10% આસપાસનો છે. 57 મંત્રીઓમાંથી 11 રાજ્યસભાનાં સાંસદો છે. તો એક મંંત્રી ચૂંટણી જ નથી લડ્યા, તો એક મંત્રી પૂર્વ વિદેશ સચિવ છે.

pjimage 11 2 આવી છે "ટીમ મોદી" 24 કેન્દ્રીયમંત્રી, 9 રાજ્યમંત્રી(સ્વતંત્ર હવાલો) અને 24 રાજ્યમંત્રીનો સમાવેશ થાય છે

આવી છે “ટીમ મોદી” – આટલા મહારથીઓનાં હાથમાં રહેશે આવતા પાંચ વર્ષ માટે દેશનું સુકાન

કેન્દ્રીયમંત્રી રાજ્યમંત્રી(સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી
  1. રાજનાથસિંહ
  2. અમિત શાહ
  3. નીતિન ગડકરી
  4. સદાનંદ ગૌડા ઇ
  5. નિર્મલા સીતારામન  
  6. રામવિલાસ પાસવાન
  7. નરેન્દ્ર સિંહ તોમર
  8. રવિ શંકર પ્રસાદ
  9. હરસિમરત કૌર બાદલ  
  10. થાવરચંદ ગેહલોત
  11. ડૉ. સુબ્રમ્ણીયમ્ જયશંકર  
  12. ડૉ રમેશ પોખરિયાલ નિશંક
  13. અર્જુન મુડાં
  14. સ્મૃતિ ઇરાની
  15. ડૉ હર્ષવર્ધન
  16. પ્રકાશ જાવડેકર
  17. પિયુષ ગોયલ
  18. ધર્મેન્દ્ર પ્રધાન
  19. મુખ્તાર અબ્બાસ નકવી  
  20. પ્રહલાદ વ્યંકટેશ જોષી 
  21. ડૉ. મહેન્દ્રનાથ પાંડે
  22. ડૉ અરવિંદ ગણપત સાવંત  
  23. ગિરિરાજ સિંહ
  24. ગજેન્દ્રસિંહ શેખાવત
  1. સંતોષ કુમાર ગંગવાર
  2. રાવ ઇન્દ્રજીતસિંહ  
  3. શ્રીપદ નાઇક
  4. ડૉ. જીતેન્દ્રસિંહ
  5. કિરણ રિજિજૂ
  6. પ્રહલાદસિંહ મુલાયમસિંહ પટેલ
  7. રાજકુમાર સિંહ
  8. હરદિપસિંહ પુરી 
  9. મનસુખ માંડવિયા
  1. ફગ્ગનસિંહ ફૂલસ્તે  
  2. અશ્વિનીકુમાર ચૌબે 
  3. અર્જુન રામ મેઘવાલ
  4. રીટાયર્ડ જનરલ વી. કે. સિંહ
  5. કૃષ્ણપાલ
  6. રાવસાહેબ પાટીલ દાનવે
  7. જી. કિશન રેડ્ડી 
  8. પરસોત્તમ ખોડાભાઇ રૂપાલા
  9. રામદાસ અઠાવલે  
  10. સાધ્વી નિરંજન જ્યોતિ
  11. બાબુલ સુપ્રીયો 
  12. ડૉ. સંજીવ કુમાર બાલીયાન
  13. સંજય ધોત્રે
  14. અનુરાદ ઠાકુર
  15. સુરેશ અંગડી
  16. નિત્યાનંદ રાય
  17. રતનલાલ કટારીયા
  18. વી. મુરલીધરન
  19. રેણુકાસિંહ સરૂતા
  20. સોમ પ્રકાશ
  21. રામેશ્વર તેલી
  22. પ્રતાપ સારંગી
  23. કૈલાશ ચૌધરી
  24. દેબોશ્રી ચૌધરી