Not Set/ એક ફિલ્મ હીટ શું થઇ આ એક્ટ્રેસે મુંબઇમાં લઇ લીધું ઘર 

મુંબઇ બ્લોક બસ્ટર ફિલ્મ દંગલમાં પોતાના અભિનયથી બોલીવુડમાં ઓળખ મેળવનાર સાન્યા મલ્હોત્રા વિશાલ ભારદ્વાજની ફિલ્મ પટાખામાં નજરે પડનાર છે. આ ફિલ્મની સાથે જ અત્યારે સાન્યા અન્ય એક કારણને લઈને પણ ખૂબ જ ખુશ છે.આ કારણ છે તેનુ ઘર. સાન્યા મલ્હોત્રા લાંબા સમયથી મુંબઈમાં છે. તેણે સ્ટ્રગલના દિવસોમાં લાંબો સમય ભાડાના મકાનમાં વિતાવ્યો છે. પરંતુ હવે […]

Uncategorized
705063 597384 sanya malhotra 080117 એક ફિલ્મ હીટ શું થઇ આ એક્ટ્રેસે મુંબઇમાં લઇ લીધું ઘર 
મુંબઇ
બ્લોક બસ્ટર ફિલ્મ દંગલમાં પોતાના અભિનયથી બોલીવુડમાં ઓળખ મેળવનાર સાન્યા મલ્હોત્રા વિશાલ ભારદ્વાજની ફિલ્મ પટાખામાં નજરે પડનાર છે. આ ફિલ્મની સાથે જ અત્યારે સાન્યા અન્ય એક કારણને લઈને પણ ખૂબ જ ખુશ છે.આ કારણ છે તેનુ ઘર.
Image result for sanya malhotra
સાન્યા મલ્હોત્રા લાંબા સમયથી મુંબઈમાં છે. તેણે સ્ટ્રગલના દિવસોમાં લાંબો સમય ભાડાના મકાનમાં વિતાવ્યો છે. પરંતુ હવે તેણે મુંબઈમાં પોતાની કમાણીથી ઘર ખરીદ્યુ છે.
Image result for sanya malhotra
સાન્યાએ જણાવ્યુ કે, મારા માતા-પિતા ઘણી વખત મારી સાથે રહેવા મુંબઈ આવે છે. પરંતુ મને સારુ નહતુ લાગતુ કે હું તેમને એક ભાડાના મકાનમાં રાખતી હતી અને ત્યાં તેમને ઘણી અગવડ પડતી હતી. જેથી આખરે મેં મારી કમાણીથી એક ઘર લીધુ છે, જેથી તેઓ હવે આરામથી અહીં રહી શકશે.
Image result for sanya malhotra
હવે દર વર્ષે ઘર બદલવાની માથાકૂટમાંથી છૂટકારો મળ્યો છે. મહત્વનુ છે કે, સાન્યા આયુષ્માન ખુરાના સાથે બધાઈ હો ફિલ્મમાં પણ નજરે પડનાર  છે.