Not Set/ સ્ટાઇલીશ અને ટ્રેન્ડી લૂક આપશે આ પોકેટ ગાઉન

એક ફોર્મલ ઇવનિંગ ડ્રેસ સાથે અવનવા પ્રયોગ કરીને તમે તેને એક સ્ટાઇલિશ ડ્રેસ બનાવી શકો છો. અવનવા ગાઉન હાલ ટ્રેન્ડમાં છે પરંતુ તેમાં પણ પોકેટ ગાઉનની હાલ બોલબાલા છે. કોઇ વિશેષ પ્રસંગે અથવા રોજિંદા જીવનમાં તમે આ ગાઉન ધારણ કરી શકો છો.   ડ્રેસની ડિઝાઇન અનુસાર પોકેટ ગાઉનમાં એક અથવા બે પોકેટ આપવામાં આવ્યાં હોય […]

Uncategorized
e0aab8e0ab8de0aa9fe0aabee0aa87e0aab2e0ab80e0aab6 e0aa85e0aaa8e0ab87 e0aa9fe0ab8de0aab0e0ab87e0aaa8e0ab8de0aaa1e0ab80 e0aab2e0ab82 સ્ટાઇલીશ અને ટ્રેન્ડી લૂક આપશે આ પોકેટ ગાઉન

એક ફોર્મલ ઇવનિંગ ડ્રેસ સાથે અવનવા પ્રયોગ કરીને તમે તેને એક સ્ટાઇલિશ ડ્રેસ બનાવી શકો છો. અવનવા ગાઉન હાલ ટ્રેન્ડમાં છે પરંતુ તેમાં પણ પોકેટ ગાઉનની હાલ બોલબાલા છે. કોઇ વિશેષ પ્રસંગે અથવા રોજિંદા જીવનમાં તમે આ ગાઉન ધારણ કરી શકો છો.

 

e0aab8e0ab8de0aa9fe0aabee0aa87e0aab2e0ab80e0aab6 e0aa85e0aaa8e0ab87 e0aa9fe0ab8de0aab0e0ab87e0aaa8e0ab8de0aaa1e0ab80 e0aab2e0ab82 સ્ટાઇલીશ અને ટ્રેન્ડી લૂક આપશે આ પોકેટ ગાઉન

ડ્રેસની ડિઝાઇન અનુસાર પોકેટ ગાઉનમાં એક અથવા બે પોકેટ આપવામાં આવ્યાં હોય છે. આ પોકેટ જ ડ્રેસને એક સ્ટાઇલીશ લૂક આપે છે. તમારી ચોઇસ પ્રમાણે તમે તેમાં એક અથવા બે પોકેટ રાખી શકો છો.

e0aab8e0ab8de0aa9fe0aabee0aa87e0aab2e0ab80e0aab6 e0aa85e0aaa8e0ab87 e0aa9fe0ab8de0aab0e0ab87e0aaa8e0ab8de0aaa1e0ab80 e0aab2e0ab82 1 સ્ટાઇલીશ અને ટ્રેન્ડી લૂક આપશે આ પોકેટ ગાઉન

 

જો તમે ફેશનમાં લેટેસ્ટ ટ્રેન્ડને ફોલો કરતાં હોય તો તમારા વોર્ડરોબમાં પોકેટ ગાઉનને ચોકક્સપણે સ્થાન આપો. અત્યાર સુધી આ ગાઉન ફક્ત ફોર્મલ ઇવેન્ટ્સ સુધી સિમિત હતું પરંતુ હવે આ એક પોપ્યુલર ઇવનિંગ ડ્રેસ બની ગયું છે.

e0aab8e0ab8de0aa9fe0aabee0aa87e0aab2e0ab80e0aab6 e0aa85e0aaa8e0ab87 e0aa9fe0ab8de0aab0e0ab87e0aaa8e0ab8de0aaa1e0ab80 e0aab2e0ab82 3 સ્ટાઇલીશ અને ટ્રેન્ડી લૂક આપશે આ પોકેટ ગાઉન

 

આ જ કારણે ફેશન ડિઝાઇનરો આ પ્રકારના ડ્રેસ સાથે અવનવા પ્રયોગો કરી રહ્યાં છે. આ ડ્રેસ ખૂબ જ આરામદાયક છે અને તેના પોકેટ્સ આ ડ્રેસને વધારે સ્ટાઇલિશ બનાવે છે.

e0aab8e0ab8de0aa9fe0aabee0aa87e0aab2e0ab80e0aab6 e0aa85e0aaa8e0ab87 e0aa9fe0ab8de0aab0e0ab87e0aaa8e0ab8de0aaa1e0ab80 e0aab2e0ab82 5 સ્ટાઇલીશ અને ટ્રેન્ડી લૂક આપશે આ પોકેટ ગાઉન