Viral Video/ સોશિયલ મીડિયા પર છવાઈ આ ગુજરાતી મહિલા, કોઇપણ ટેકા વિના ચડી ગઈ વીજ પોલ પર

મહિલા અગમ્ય કારણોસર વીજ પોલ પર ચઢતી દેખાઈ રહી છે. જોકે, આ મહિલા કયા કારણોસર આવી રીતે વીજ પોલ પર અચાનક ચઢી જાય છે તેનું રહસ્ય અકબંધ છે.

Videos
વીજ પોલ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વીડિયો એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વીડિયો પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વીડિયો જોઇને ખડખડાટ હસી પડશો. વીડિયો બનાસકાંઠાનો છે. જેમાં એક મહિલા વીજ પોલ પર ચઢતી દેખાય છે. આ મહિલા કોઈ પણ ટેકા વગર સ્પાઈર મેનની જેમ વીજ પોલ પર ચઢી જાય છે. આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો:છોકરી ગઈ રહી હતી કાટ કે કલેજા દિખા દેંગે… અચાનક તેની મમ્મીએ આવીને માર્યો લાફો, જુઓ

આ વીડિયોમાં એક મહિલા અગમ્ય કારણોસર વીજ પોલ પર ચઢતી દેખાઈ રહી છે. જોકે, આ મહિલા કયા કારણોસર આવી રીતે વીજ પોલ પર અચાનક ચઢી જાય છે તેનું રહસ્ય અકબંધ છે.

https://twitter.com/mantavyanews/status/1426437117505384448?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1426437117505384448%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Fquery%3Dhttps3A2F2Ftwitter.com2Fmantavyanews2Fstatus2F1426437117505384448widget%3DTweet

આ પણ વાંચો:પૌત્રએ માંગી પ્રોપર્ટી તો દાદીએ આપ્યો આવો જવાબ, સાંભળીને તમે પણ હસવાનું રોકી નહીં શકો…

આ પણ વાંચો:ધસમસતા પાણીનો આવો પ્રવાહ તમે જોયો નહીં હોય! જુઓ વીડિયો

વીડિયો માં ભાષા અને મહિલાએ પહેરેલા કપડાં પરથી વીડિયો બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું અનુમાન છે. વાયરલ થયેલા આ વીડિયોમાં લોકો મહિલાના આ સાહસના વખાણ કરી રહ્યાં છે. મહિલા જે સ્પીડથી વીજ પોલ પર ચઢી રહી છે તે જોવા જેવુ છે.

આ પણ વાંચો: તુર્કીમાં દાવાનળ બાદ હવે પૂરથી ચોમેર તબાહી! પૂરના બિહામણાં દ્રશ્યો તમને હબક ખવડાવી દેશે

આ પણ વાંચો:નીરજ ચોપરા નો ડાન્સ વીડિયો વાયરલ, ઠુમકા જોઇને તમને રહી જશો દંગ

આ પણ વાંચો:ભેંસને ઉપાડવાની કોશિશ કરી રહ્યો હતો યુવક, તો લોકોએ કહ્યું આવું..,જુઓ વીડિયો

આ પણ વાંચો: બોલ સાથે રમતા ટબમાં પડ્યું બેબી રીંછ, માતાએ આવીને આ રીતે બચાવ્યો જીવ