USA/ આ શખ્સે પૂર્વ પ્રેમિકાને ડેટ પર લઇ જવા માટે એવું કામ કર્યુ કે તમામ લોકો જોતા જ રહી ગયા…

14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે વિશ્વભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. પ્રેમના નામે આ દિવસ વિશ્વભરમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવ્યો છે. વેલેન્ટાઇન ડે પ્રેમ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પ્રસંગે, બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ એક બીજા માટે પ્રેમ વ્યક્ત કરે છે, પરંતુ અમેરિકામાં એક વ્યક્તિને તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને ડેટ પર લઇ જવા માટે જેલનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકાના […]

World
boyfriend આ શખ્સે પૂર્વ પ્રેમિકાને ડેટ પર લઇ જવા માટે એવું કામ કર્યુ કે તમામ લોકો જોતા જ રહી ગયા...

14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે વિશ્વભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. પ્રેમના નામે આ દિવસ વિશ્વભરમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવ્યો છે. વેલેન્ટાઇન ડે પ્રેમ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પ્રસંગે, બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ એક બીજા માટે પ્રેમ વ્યક્ત કરે છે, પરંતુ અમેરિકામાં એક વ્યક્તિને તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને ડેટ પર લઇ જવા માટે જેલનો સામનો કરવો પડ્યો હતો.

Image result for डेट पर जाने के लिए एक्स गर्लफ्रेंड ने किया इनकार, प्रेमी ने किया किडनैप और फिर हुआ ये…

અમેરિકાના એરિઝોનામાં વેલેન્ટાઇન ડેના દિવસે યશાયાહ કોસ્પર્ડ નામના વ્યક્તિએ તેની ગર્લફેન્ડને ડેટ પર લઇ જવા માટે કહ્યું હતું પણ પૂર્વ પ્રેમિકાએ ના પાડતા તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો. ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ પર હુમલો કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને છૂટા કરવામાં આવ્યો હતો. જો કે બીજા જ દિવસે તેન ફરીથી ડેટ પર લઈ જવા માટે મનાવે છે અને તેણીને મનાવવા માટે તેના ઘરે પહોંચે છે.

Image result for डेट पर जाने के लिए एक्स गर्लफ्रेंड ने किया इनकार, प्रेमी ने किया किडनैप और फिर हुआ ये…

એક અહેવાલ મુજબ પીડિતાની માતાએ જણાવ્યું હતું કે જ્યારે તેની પુત્રીએ તેના પૂર્વ બોયફ્રેન્ડ સાથે ડેટ પર જવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેણે તેને માર્યો હતો અને બળપૂર્વક તેને લઈ ગયો હતો. પડોશીઓએ આ વિચિત્ર નજારો જોઇને તરત જ તેઓએ પોલીસને જાણ કરી. પોલીસે આરોપીને પકડવામાં સફળતા મેળવી હતી. પરંતુ આરોપી માણસને કાઉન્ટી જેલમાંથી 6,000 ના બોન્ડ પર મુક્ત કરાયો હતો.

કોઈપણ પ્રેમી તેની ગર્લફ્રેન્ડને ડેટ પર લઇ લેવા માટે તેને પ્રેમ અને પ્રશંસાથી મનાવે છે. પરંતુ આ શખ્સે કરેલા કામ વિશે સાંભળીને લોકો ચોંકી ગયા. પરિણામે, આ બાબતને કારણે દરેક જગ્યાએ આ વિચિત્ર ઘટનાની ચર્ચા થઈ રહી છે.