Highest Base price Players: IPL 2023 ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. IPL 2023 માટે મીની ઓક્શન આ મહિનાની 23મી તારીખે કોચીમાં યોજાવાની છે. આ મીની ઓક્શનમાં તમામ ફ્રેન્ચાઇઝી તેમની શ્રેષ્ઠ ટીમ શોધવાનો પ્રયાસ કરશે. આ માટે ઘણા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઈ શકે છે. આ વખતે કુલ 21 ખેલાડીઓ એવા છે જેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરન, ઈંગ્લેન્ડના આદિલ રાશિદ, બેન સ્ટોક્સ, સેમ કુરન અને ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન જેવા ખેલાડીઓ સામેલ છે.
આ 21 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 2 કરોડ
કેન વિલિયમસન, બેન સ્ટોક્સ, સેમ કુરન, નાથન કુલ્ટર-નાઇલ, નિકોલસ પૂરન, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, ક્રિસ લિન, ટોમ બેન્ટન, ક્રિસ જોર્ડન, ટાઇમલ મિલ્સ, જેમી ઓવરટોન, જેસન હોલ્ડર, જીમી નીશમ, ક્રેગ ઓવરટોન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, એડમ મિલ્ને, રિલે રોસોઉ, રાસી વેન ડેર ડ્યુસેન, એન્જેલો મેથ્યુસ.
1.5 કરોડની મૂળ કિંમત ધરાવતા ખેલાડીઓના નામ
હેરી બ્રુક, જેસન રોય, ડેવિડ મલાન, વિલ જેક્સ, સીન એબોટ, જે રિચર્ડસન, રિલે મેરેડીશ, શેરફેન રધરફોર્ડ, શાકિબ અલ હસન,
1 કરોડની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓના નામ
મયંક અગ્રવાલ, મનીષ પાંડે, કેદાર જાધવ, મોહમ્મદ નબી, કાયલ જેમીસન, મુજીબ ઉર રહેમાન, મોઈસેસ હેનરિક્સ, ડેરીલ મિશેલ, એન્ડ્રુ ટાય, જો રૂટ, લ્યુક વુડ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, માર્ટિન ગુપ્ટિલ, ડેવિડ વિઝ, અકીલ હુસૈન, મેટ હેનરી, ટોમ લાથમ, હેનરીચ ક્લાસેન, તબ્રેઈઝ શમ્સી, કુસલ પરેરા, રોસ્ટન ચેઝ, રાખીમ કોર્નવોલ, શાઈ હોપ.
જણાવી દઈએ કે IPL 2023 માટે મિની ઓક્શનમાં કુલ 991 ખેલાડીઓ ભાગ લેશે. આ 992 ખેલાડીઓમાંથી 714 ખેલાડીઓ ભારતના હશે. જ્યારે 277 વિદેશી ખેલાડીઓ હશે. તો 185 કેપ્ડ ખેલાડીઓએ આમાં નોંધણી કરાવી છે. IPLના ઓક્શનમાં રાષ્ટ્રીય ટીમમાં 20 ખેલાડીઓ ભાગ લેશે.
આ પણ વાંચો: Gujarat Assembly Election 2022/બાપુનગર બેઠક પર ટક્કર થવાનું આશા, ઘણી
