ધ ઈકોનોમીક ઈન્ટેલીજન્સ યુનિટ વર્લ્ડ વાઈડ કોસ્ટ ઓફ લીવીંગએ તેના રીપોર્ટમાં દુનિયાભરના સૌથી ૧૦ મોંઘા શહેરના નામ જણાવ્યા છે.

૧. સિંગાપોર
સિંગાપોર દુનિયાનું પહેલા નંબરનું સૌથી મોંઘુ શહેર છે.

૨. પેરીસ, ફ્રાંસ

૩. ઝુરીચ, સ્વીત્ઝરલૅન્ડ

૪. હોંગ કોંગ, ચીન

૫. ઓસ્લો, નોર્વે

૬. જીનેવા, સ્વીત્ઝરલૅન્ડ

૭. સોલ, દક્ષિણ કોરિયા

૮. કોપનહેગન, ડેન્માર્ક

૯. તેલ અવિવ,ઇઝરાયલ

૧૦. સિડની, ઓસ્ટ્રેલીયા
